SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ દૈનિક - ભક્તિક્રમ એહ દૃષ્ટિ હોય વરતતાં, મ૰ યોગકથા બહુ પ્રેમ; મ અનુચિત તેહ ન આચરે, મ૰ વાળ્યો વળે જેમ હેમ. મ૦ ૩ વિનય અધિક ગુણીનો કરે, મ૰ દેખે નિગુણ હાણ; મ ત્રાસ ધરે ભવભય થકી, મ૰ ભવ માને દુ:ખખાણ. મ૦ ૪ શાસ્ત્ર ઘણાં મતિ થોડલી, મ૰ શિષ્ટ કહે તે પ્રમાણ; મ સુયશ લહે એ ભાવથી, મ૰ ન કરે જૂઠ ડાણ. . મ ૫ ત્રીજી બલા. દૃષ્ટિ પ્રથમ ગોવાલ તણે ભવે જી રે - એ દેશી) ત્રીજી દૃષ્ટિ બલા કહી જી, કાષ્ઠઅગ્નિ સમ બોધ; ક્ષેપ નહીં આસન સધે જી, શ્રવણ સમીહા શોધ રે. જિનજી, ધન ધન તુજ ઉપદેશ. . . તરુણ સુખી સ્ત્રી પરિવર્યો જી, જેમ ચાહે સુરગીત; સાંભળવા તેમ તત્ત્વને જી, એ દૃષ્ટિ સુવિનીત રે.. જિ ૨ સરી એ બોધ પ્રવાહની જી, એ વિણ શ્રુત થલકૂપ; શ્રવણ સમીહા તે કિસી જી, ૧ શિયત સુણે જેમ ભૂપ રે. જિૐ મન રીઝે તન ઉલ્લસે જી, રીઝે બૂઝે એક તાન; તે ઇચ્છા વિણ ગુણકથા જી, બહેરા આગળ ગાન રે. જિ ૪ વિઘન ઇહાં પ્રાયે નહીં જી, ધર્મ હેતુમાં કોય; અનાચાર પરિહારથી જી, સુયશ મહોદય હોય છે. જિ ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy