SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક - ભક્તિક્રમ ૨૪૧ યોગનાં બીજ ઇહાં ગ્રહે, જિનવર શુદ્ધ પ્રણામો રે; ભાવાચારજ સેવના, ભવ-ઉદ્વેગ સુઠામો રે..... વીર. ૮ દ્રવ્ય અભિગ્રહ પાળવા, ઔષધ પ્રમુખને દાને રે; આદર આગમ આસરી, લિખનાદિક બહુમાને રે. વીર. ૯ લેખન પૂજન આપવું, શ્રુત વાચના ઉદ્રગ્રહો રે; ભાવ વિસ્તાર સઝાયથી, ચિંતન ભાવન ચાહો રે. વીર. ૧૦ બીજ કથા ભલી સાંભળી, રોમાંચિત હુવે દેહ રે; એહ અવંચક યોગથી, લહીએ ધરમ સનેહ રે. વીર. ૧૧ સદ્દગુરુ યોગે વંદન ક્રિયા, તેહથી ફળ હોય જેહો રે; યોગ ક્રિયા ફળ ભેદથી, ત્રિવિધ અવંચક એહો રે. વીર. ૧૨ ચાહે ચકોર તે ચંદ્રને, મધુકર માલતી ભોગી રે; તેમ ભવિ સહજગુણે હોયે,ઉત્તમ નિમિત્ત સંયોગી રે. વીર. ૧૩ એહ અવંચક યોગ તે, પ્રગટે ચરમાવર્તે રે; સાધુને સિદ્ધ દશાસણું, બીજનું ચિત્ત પ્રવર્તે રે. વીર. ૧૪ કરણ અપૂર્વના નિકટથી, જે પહેલું ગુણઠાણું રે; મુખ્યપણે તે ઇહાં હોયે, સુયશ વિલાસનું ટાણું રે. વીર. ૧૫ બીજી તારા દૃષ્ટિ મનમોહન મેરે-એ દેશી) દર્શન તારા દૃષ્ટિમાં, મનમોહન મેરે, ગોમય અગ્નિ સમાન; મ. શૌચ સંતોષ ને તપ ભલું, મ, જઝાય ઈશ્વર ધ્યાન. મ. ૧ નિયમ પંચ ઇહાં સંપજે, મનહીં કિરિયા ઉદ્વેગ; મ જિજ્ઞાસા ગુણતત્ત્વની, મ, પણ નહીં નિજ હઠ ટેગ. મ. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy