________________
જ
દૈનિક - ભક્તિક્રમા નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાં હિં; આપ તણો વિશ્વાસ દૃઢ, ને પરમાદર નાહીં. જોગ નથી સત્સંગનો, નથી સવા જોગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ....... ૪ હું પામર શું કરી શકું?’ એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. ..... ૫ અચિંત્ય તુજ માહાસ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. ...... ૬ અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહનો તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ....... ૭ ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દૃઢ ભાન; સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન..... ૮ કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદાધર્મ, તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. ........ ૯ સેવાને પ્રતિકૂળ જે, તે બંધન નથી ત્યાગ; દેહેન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ........ ૧૦ તુજ વિયોગ સ્ફરતો નથી, વચન નયન યમ નાહીં; નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહીં. .... ૧ અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહીં; નથી નિવૃત્તિ નિર્મળપણ, અન્ય ધર્મની કાંઈ....... ૧૨
એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; Jain નહીં એક સદ્દગુણ પણ, મુખ બતાવું શુંય ? . .. • • ૧૩bay.00