________________
દૈનિક - ભક્તિક્રમ ગુરુભક્તિસે હો તીર્થપતિપદ શાસ્ત્રમ્ વિસ્તાર હૈ, ત્રિકાળ જયવંત વર્તે શ્રી ગુરુરાજને નમસ્કાર હૈ.... ૬ એસ પ્રણમી શ્રીગુરુરાજ કે પદ આપ-પરહિતકારણમ્, જયવંત શ્રી જિનરાજ-વાણી કરું તાસ ઉચ્ચારણમ્..... ૭ ભવભીત ભવિક જે ભણે ભાવે સુણે સમજે સહે, શ્રી રત્નત્રયની ઐક્યતા લહી સહી સો નિજ પદ લહે ૮
૩. જિનેશ્વરની વાણી અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; ......... ૧ સકલ જગત હિતકારિણી હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; ....... અહો ! રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. ....... ૪ (ગુરુરાજ તણી વાણી જાણી તેણે જાણી છે.)
૪. શ્રી સદગુરભક્તિ રહસ્ય
ભક્તિના વીશ દોહરા) હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. • • શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજરૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ?...... ૨
www.jainelibrary.org
G
કરી શકશ
Jain Education International
For Private & Personal Use Only