________________
દૈનિક - ભક્તિક્રમ
દૈનિક ભક્તિક્રમ
૧. મંગલ ભાવના અરિહા શરણે સિદ્ધા શરણં, સાહૂ શરણે વરીએ રે; ધમો શરણ પામી વિનય, જિન આણા શિર ધરીએ રે. ૧
અરિહા શરણં મુજને હોજો, આતમ સિદ્ધિ કરવા રે; સિદ્ધા શરણં મુજને હોજો, રાગદ્વેષને હણવા રે...... ૨ સાહૂ શરણં મુજને હોજો, સંયમ શૂરા બનવા રે; ધમો શરણં મુજને હોજો, ભવોદધિથી તરવા રે.. ... ૩ મંગલમય ચારેનું શરણું, સઘળી આપદા ટાળે રે; આ સેવકની ડૂબતી નૈયા, ભવજળ પાર ઉતારે રે.... ૪
1. ૨. મંગલાચરણ. અહો શ્રી સત્પુરુષકે વચનામૃતમ્ જગહિતકરમ્, મુદ્રા અરુ સત્સમાગમ સુતિ ચેતના જાગૃતકરમ્.... ૧ ગિરતી વૃત્તિ સ્થિર રખે દર્શન માત્રસેં નિર્દોષ હૈ, અપૂર્વ સ્વભાવકે પ્રેરક સકલ સગુણ કોષ હૈ. ..... ૨ સ્વસ્વરૂપકી પ્રતીતિ અપ્રમત્ત સંયમ ધારણમ્, પૂરણપણે વીતરાગ નિર્વિકલ્પતાકે કારણ.... ........ ૩ અંતે અયોગી સ્વભાવ જો તાકે પ્રગટ કરતાર હૈ, અનંત અવ્યાબાધ સ્વરૂપમેં સ્થિતિ કરાવનાર હૈ ... ૪ સહજાત્મ સહજાનંદ આનંદઘન નામ અપાર હૈ, સત્ દેવ ધર્મ સ્વરૂપ દર્શક સુગુરુ પારાવાર હૈ..... ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org