SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક - ભક્તિક્રમ અંતર્જઘે યુક્ત જે, વિકલ્પ કેરી જાળ; તે દુખમૂળ, તસ નાશથી, ઇષ્ટ-૫૨મ-પદ લાભ. . . . અતિ-જન વ્રતને ગ્રહે, વ્રતી જ્ઞાનરત થાય; પરમ-જ્ઞાનને પામીને, સ્વયં ‘૫૨મ’ થઈ જાય. . . . તનને આશ્રિત લિંગ છે, તન જીવનો સંસાર; તેથી લિંગાગ્રહી તણો, છૂટે નહિ સંસાર.. . . તનને આશ્રિત જાતિ છે, તન જીવનો સંસાર; તેથી જાત્યાગ્રહી તણો, છૂટે નહિ સંસાર. . જાતિ-લિંગ-વિકલ્પથી, આગમ-આગ્રહ હોય; તેને પણ પદ પરમની સંપ્રાપ્તિ નહિ હોય....... જે તજવા, જે પામવા, હઠે ભોગથી જીવ; ત્યાં પ્રીતિ, ત્યાં દ્વેષને, મોહી ધરે ફરીય. અજ્ઞ પંગુની દૃષ્ટિને, માને અંધામાંય; અભેદશ જીવદૃષ્ટિને, માને છે તનમાંય. વિશ ન માને પંગુની, દૃષ્ટિ અંધામાંય; નિજજ્ઞ ત્યમ માને નહીં જીવદૃષ્ટિ તનમાંય. . માત્ર મત્ત નિદ્રિત દશા, વિભ્રમ જાણે અજ્ઞ; દોષિતની સર્વે દ, વિભ્રમ ગણે નિજજ્ઞ તનદૃષ્ટિ સર્વાંગમી, જાગ્રત પણ ન મુકાય; આત્મદૃષ્ટિ ઉન્મત્ત કે, નિદ્રિત પણ મુકાય. ...... જેમાં મતિની મગ્નતા, તેની જ થાય પ્રતીત; Jain થાય પ્રતીતિ જેહની, ત્યાં જ થાય મન લીન. ૨૧૯ ૮૫ ८६ ૮૭ ८८ ૮૯ ८० ૯૧ ૯૨ ૯૩ ૯૪ *ww.jainee૫.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy