________________
દૈનિક - ભક્તિકમ
પૂલ વસ્ત્રથી જે રીતે, સ્થૂલ ગણે ન શરીર; પુષ્ટ દેહથી જ્ઞાનીજન, પુષ્ટ ન માને જીવ. ........ ૬૩ જીર્ણ વસ્ત્રથી જે રીતે, જીર્ણ ગણે ન શરીર; જીર્ણ દેહથી જ્ઞાનીજન, જીર્ણ ન માને જીવ....... ૬૪ વસ્ત્રનાશથી જે રીતે, નષ્ટ ન ગણે શરીર; દેહનાશથી જ્ઞાનીજન, નષ્ટ ન માને જીવ... ... ... ૬૫ રક્ત વસ્ત્રથી જે રીતે, રક્ત ગણે ન શરીર; રક્ત દેહથી જ્ઞાનીજન, રક્ત ન માને જીવ.... સક્રિય જગ જેને દીસે, જડ અક્રિય અણભોગ; તે જ લહે છે પ્રશમને, અન્ય નહિ તદ્યોગ........ તનકંચુકથી જેહનું, સંવૃત જ્ઞાનશરીર; તે જાણે નહિ આત્મને, ભવમાં ભમે સુચિર...... ૬૮ અસ્થિર અણુનો બૂહ છે, સમ-આકાર શરીર; સ્થિતિભ્રમથી મૂરખજનો, તે જ ગણે છે જીવ..... ૬૯ હું ગોરો કૃશ સ્કૂલ ના, એ સૌ છે તનભાવ; એમ ગણો, ધારો સદા, આત્મા જ્ઞાનસ્વભાવ. . . . . ૭૦ જો નિશ્ચળ ધૃતિ ચિત્તમાં, મુક્તિ નિયમથી હોય; ચિત્તે નહિ નિશ્ચળ ધૃતિ, મુક્તિ નિયમથી નોય. . ૭૧ જનસંગે વચસંગ ને, તેથી મનનો સ્પંદ; તેથી મન બહુવિધ ભમે, યોગી તજો જનસંગ. ... ૭૨ -અનાત્મદર્શી ગામ વા, વનમાં કરે નિવાસ; Main નિશ્ચળ શુદ્ધાત્મામહીં, આત્મદનો વાસ. . . . . , Maine૭૩.org