________________
૨૧૬
દૈનિક - ભક્તિકમાં પ્રારંભે સુખ બાહ્યમાં, દુખ ભાસે નિજમાંય; ભાવિતાત્મને દુખ બહિરુ, સુખનિજ આતમમાંય.. .. પર તત્પર થઈ તે ઇચ્છવું, કથન-પૃચ્છના એ જ; જેથી અવિદ્યા નષ્ટ થઈ, પ્રગટે વિદ્યાdજ. . . . . . .. પ૩ વચ-કાયે જીવ માનતો, વચનતનમાં જે ભ્રાન્ત; તત્ત્વ પૃથફ છે તેમનું-જાણે જીવ નિર્કાન્ત. ...... ૫૪ ઇન્દ્રિયવિષયે જીવને, કાંઈ ન ક્ષેમસ્વરૂપ; છતાં અવિદ્યા ભાવથી, રમણ કરે ત્યાં મૂઢ. ...... પપ મૂઢ કયોનિમહીં સૂતાં, તમોગ્રસ્ત ચિરકાળ; જાગી તન-ભાર્યાદિમાં, કરે “હું-મુજ” અધ્યાસ. .... પ૬ ચાત્મતત્ત્વમાં સ્થિર થઈ, નિત્ય દેખવું એમ; મુજ તન તે મુજ આત્મ નહિ, પર તનનું પણ તેમ. પ૭ મૂઢાત્મા જાણે નહીં, વણબોમ્બે જ્યમ તત્ત્વ; બોમ્બે પણ જાણે નહીં, ફોગટ બોધન-કષ્ટ,...... ૫૮ જે ઇચ્છું છું બોધવા, તે તો નહિ “તત્ત્વ; “” છે ગ્રાહ્ય ન અન્યને, શું બોધું હું વ્યર્થ ? .... ૫૯ અંતર્જ્ઞાન ન જેહને, મૂઢ બાહ્યમાં તુષ્ટ; કૌતુક જસ નહિ બાહ્યમાં, બુધ અંતઃસંતુષ્ટ. . . . . . ૬૦ તન સુખ-દુખ જાણે નહીં, તથાપિએ તનમાંય; નિગ્રહ ને અનુગ્રહ તણી, બુદ્ધિ અબુધને થાય. ... ૬૧
જ્યાં લગી મન-વચ-કાયને, આતમરૂપ મનાય; ત્યાં લગી છે સંસાર ને, ભેદથકી શિવ થાય. ..... ૬૨.
Jain Education international
F or Private & Personal Use Only
www.jainelibrary.org