________________
Jain
દૈનિક - ભક્તિક્રમ
આત્મભમોદ્ભવ દુઃખ તો, આત્મજ્ઞાનથી જાય; તંત્ર યત્ન વિણ, ઘોર તપ, તપતાં પણ ન મુકાય. . દેહાતમધી અભિલષે, દિવ્ય વિષય, શુભ કાય; તત્ત્વજ્ઞાની તે સર્વથી, ઇચ્છે મુક્તિ સદાય.
પરમાં નિજમતિ નિયમથી, સ્વચ્યુત થઈ બંધાય; નિજમાં નિજમતિ જ્ઞાનીજન, ૫રચ્યુત થઈ મુકાય. . .
૨૧૫
૪૧
૪૨
૪૩
નિજ આત્મા ત્રણ લિંગમય, માને જીવ વિમૂઢ; સ્વાત્મા વચનાતીત ને, સ્વસિદ્ધ માને બુધ... યદ્યપિ આત્મ જણાય ને, ભિન્નપણે વેદાય; પૂર્વભ્રાન્તિ-સંસ્કા૨થી, પુનરપિ વિભ્રમ થાય.. દૃશ્યમાન આ જડ બધાં, ચેતન છે નહિ દૃષ્ટ; રોષ કરું ક્યાં ? તોષ ક્યાં ! ધરું ભાવ મધ્યસ્થ. . . મૂઢ બહિર્ ત્યાગે-ગ્રહે, જ્ઞાની અંત૨માંય; નિષ્ઠિતાત્મને ગ્રહણ કે, ત્યાગ ન અંતર્બાહ્ય... . જોડે મન સહ આત્મને, વચ-તનથી કરી મુક્ત; વચ-તનકૃત વ્યવહારને, છોડે મનથી સુજ્ઞ. દેહાતમધી જગતમાં, કરે રતિ વિશ્વાસ; નિજમાં આતમદ્રષ્ટિને, ક્યમ રતિ ? ક્યમ વિશ્વાસ ? આત્મજ્ઞાન વણ કાર્ય કંઈ, મનમાં ચિર નહિ હોયઃ કારણવશ કંઈ પણ કરે, ત્યાં બુધ તત્પર નોય. . . ઇન્દ્રિદૃશ્ય તે મુજ નહીં, ઇન્દ્રિય કરી નિરુદ્ધ;
અંતર જોતાં સૌખ્યમય, શ્રેષ્ઠ જ્યોતિ મુજ રૂપ, jainel૫૧g
૪૪
૪૫
૪૬
૪૭
૪૮
૪૯
૫૦