SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક - ભક્તિક્રમ ૨૧૪ ઇન્દ્રિય સર્વ નિરોધીને, મન કરીને સ્થિરૂપ; ક્ષણભર જોતાં જે દીસે, તે ૫૨માત્મસ્વરૂપ. જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મ; હું જ સેવ્ય મારા વડે, અન્ય સેવ્ય નહિ જાણ. વિષયમુક્ત થઈ મુજ થકી, જ્ઞાનાત્મક મુજસ્થિત; મુજને હું અવલંબુ છું, પરમાનંદ રચિત. . . . એમ ન જાણે દેહથી, ભિન્ન જીવ અવિનાશ; તે તપતાં તપ ઘોર પણ, પામે નહિ શિવવાસ. ... આતમ-દેહવિભાગથી, ઊપજ્યો જ્યાં આહ્લાદ; તપથી દુષ્કૃત ઘોરને, વેદે પણ નહિ તાપ. રાગાદિક-કલ્લોલથી, મન-જળ લોલ ન થાય; તે દેખે ચિદૂતત્ત્વને, અન્ય જને ન જણાય. અવિક્ષિપ્ત મન તત્ત્વ નિજ, ભ્રમ છે મન વિક્ષિપ્ત; અવિક્ષિપ્ત મનને ધરો, ધરો ન મન વિક્ષિપ્ત. અજ્ઞાનજ સંસ્કારથી, મન વિક્ષેપિત થાય; જ્ઞાનજ સંસ્કારે સ્વતઃ તત્ત્વ વિષે સ્થિર થાય. અપમાનાદિક તેહને, જસ મનને વિક્ષેપ; અપમાનાદિક ન તેહને, જસ મન નહિ વિક્ષેપ. .. યોગીજનને મોહથી, રાગદ્વેષ જો થાય; સ્વસ્થ નિજાત્મા ભાવવો, ક્ષણભરમાં શમી જાય... તનમાં મુનિને પ્રેમ જો, ત્યાંથી કરી વિયુક્ત; પ્રેમથી મુક્ત. શ્રેષ્ઠ તને જીવ Jain Education international For Private & Personal Use Only ... ૩૦ ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૩૮ ૩૯ www.jaineliary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy