SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ દૈનિક - ભક્તિક્રમ નરદેહે સ્થિત આત્મને, નર માને છે મૂઢ; પશુદેહે સ્થિતને પશુ, સુરદેહે સ્થિત સુર.......... ૮ નરકતને નારક ગણે, પરમાર્થે નથી એમ; અનંત ધી-શક્તિમયી, અચળરૂપ નિવેદ્ય. ...... ૯ નિજ શરીર સમ દેખીને, પરજીવયુક્ત શરીર; માને તેને આતમા, બહિરાતમ મૂઢ જીવ. . વિભ્રમ પુત્ર-રમાદિગત, આત્મ-અજ્ઞને થાય; દેહોમાં છે જેહને, આતમ-અધ્યવસાય. . . . . આ ભ્રમથી અજ્ઞાનમય, દૃઢ જામે સંસ્કાર; અન્ય ભવે પણ દેહને, આત્મા ગણે ગમાર...... દેહબુદ્ધિ જન આત્મને, કરે દેહસંયુક્ત; આત્મબુદ્ધિ, જન આત્મને, તનથી કરે વિમુક્ત ... ૧૩ દેહે આતમબુદ્ધિથી, સુત-દારા કલ્પાય; તે સૌ નિજ સંપત ગણી, હા ! આ જગત હણાય.. ૧૪ ભવદુઃખોનું મૂલ છે, દેહાતમધી જેહ, છેડી, રુદ્ધેન્દ્રિય બની, અંતરમાંહી પ્રવેશ. . . . . . . ૧૫ અનાદિય્યત નિજરૂપથી, રહ્યો હું વિષયાસક્ત; ઇન્દ્રિયવિષયો અનુસરી, જાણ્યું નહિ હું તત્ત્વ..... ૧૬ બહિર્વચનને છોડીને, અંતર્વચ સૌ છોડ; સંક્ષેપે પરમાત્મનો, દ્યોતક છે આ યોગ. ........ ૧૭ રૂપ મને દેખાય છે, સમજે નહિ કંઈ વાત; Jain સમજે તે દેખાય નહિ બોલું કોની સાથ ? . . . in૧૮, Jain Education International Private Personal use only .. www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy