SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક - ભક્તિક્રમ શુક્રવારઃ સાયંકાળ ૭૪, શ્રી સમાધિશતક (સમાધિતત્ર) (શ્રી પૂજ્યપાદસ્વામિ વિરચિત) (દોહરા) નમું સિદ્ધ પરમાત્મને, અક્ષય બોધસ્વરૂપ; જેણે આત્મા આત્મરૂપ, ૫૨ જાણ્યું પરરૂપ.. બોલ્યા વિણ પણ ભારતી-ઋદ્ધિ જ્યાં જ્યાંત; ઇચ્છા વિણ પણ જેહ છે, તીર્થંકર ભગવંત; તે સકલાત્મને, શ્રી તીર્થેશ જિનેશ; સુગત તથા જે વિષ્ણુ છે, બ્રહ્મા તેમ મહેશ..... આગમથી ને લિંગથી, આત્મશક્તિ અનુરૂપ; હૃદયતણા ઐકાગ્રંથી, સમ્યક્ વેદી સ્વરૂપ; મુક્તિસુખ-અભિલાષીને, કહીશ આતમરૂપ; પરથી, કર્મકલંકથી, જેહ વિવિક્ત સ્વરૂપ. આત્મ ત્રિધા સૌ દેહીમાં-બાહ્યાંત૨-૫૨માત્મ; મધ્યોપાયે પરમને, ગ્રહો તજો બહિરાત્મ. ૨૧૧ નિર્મળ, કેવળ, શુદ્ધ, જિન, પ્રભુ, વિવિક્ત, પરાત્મ; ઈશ્વર, પરમેષ્ઠી અને, અવ્યય તે ૫રમાત્મ ઇન્દ્રિય દ્વારા વિષયમાં, બહાર ભમે બહિરાત્મ આત્મજ્ઞાનવિમુખ તે, માને દેહ નિજાત્મ.. Jain Education Internationa For Private & Personal Use Only ૨ ૩ આત્મભ્રાન્તિ દેહાદિમાં, કરે તેહ બહિરાત્મ’; આન્તર’ વિભ્રમરહિત છે, અતિનિર્મળ પરમાત્મ’... ૫ ૬ www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy