________________
૨૧૦
દૈનિક - ભક્તિક્રમ
ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું.
આપની ૫૨મ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યંત અખંડ જાગ્રત રહો એટલું માગું છું તે સફળ થાઓ.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અંત મંગલ
ખામેમિ સવ્વ જીવે, સત્વે જીવા ખરંતુ મે; મિત્તી મે સત્વભૂએસુ, વેરું મખ્ખું ન કેણઈ. સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો; સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો...
Jain Education International
For Private & Personal Use Only
૧
૨
www.jainelibrary.org