________________
૨૦૦
દૈનિક - ભક્તિક્રમ
શુક્રવારઃ પ્રાતઃકાળ
૬૮. બિના નયન પાવે નહીં
બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સદ્ગુરુકે ચરન, સો પાવે સાક્ષાત્.
બૂઝી ચહત જો પ્યાસકો, હૈ બૂઝનકી રીત; પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત ...
એહી નહિ હૈ કલ્પના, એહી નહિ વિભંગ; કઈ ન૨ પંચમકાળમેં, દેખી વસ્તુ અભંગ.. નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; સબનેં ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ.
જપ, તપ ઔર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ. પાયાકી એ બાત હૈ, નિજ છંદનકો છોડ; પિછે લાગ સત્પુરુષકે, તો સબ બંધન તોડ. . .
૧
૩
૪
૫
– શ્રીમદ્ રાજચંદ્ર
૬૯. શ્રી ધર્મનાથસ્વામી સ્તવન
(શ્રી આનંદઘનજીકૃત)
(રાગ-ગાડી સારંગ, દેશી રસિયાની)
ધર્મ જિનેસ૨ ગાઉં રંગશું, ભંગ મ પડશો હો પ્રીત; જિનેસ૨ બીજો મન મંદિર આણું નહીં, એ અમ કુલવટ રીત. જિ. ધ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org