________________
દૈનિક - ભક્તિમ
૧૯૯ ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગ્રત રહો એટલું માગું છું તે સફળ થાઓ.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અંત મંગલ ખામેમિ સવ્ય જીવે, સવ્વ જીવા ખમંતુ મે; મિત્તી મે સવભૂએસુ, વેરે મઝે ન કેણઈ. ........ ૧ સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો........ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org