SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક - ભક્તિક્રમ ૬૬. લોભની સજઝાય તુમે લક્ષણ જોજો લોભનાં રે, લોભે મુનિજન પામે ક્ષોભ ના રે; લોભે ડાહ્યા મન ડોલ્યા કરે રે, લોભે દુર્ઘટ પંથે સંચરે ... તુમે ૧ તજે લોભ તેનાં લેઉં ભામણાં રે, વળી પાયે નમીને કરું ખામણાં રે; લોભે મર્યાદા ન રહે કેહની રે, તુમે સંગત મેલો તેહની રે.. ... તુમે ૨ લોભે ઘ૨ મેલી રણમાં મરે રે, લોભે ઊંચ તે નીચું આચરે રે; લોભે પાપ ભણી પગલાં ભરે રે, લોભે અકાર્ય કરતાં ન ઓસરે રે. તુમે૰ ૩ લોભે મનડું ન રહે નિર્મલું રે, લોભે સગપણ નાસે વેગળું રે; લોભે ન રહે પ્રીતિ ને પાવઠું રે, ૧૯૩ લોભે ધન મેલે બહુ એકઠું રે... તુમે ૪ લોભે પુત્ર પ્રત્યે પિતા હણે રે, લોભે હત્યા પાતક નવિ ગણે રે; તે તો દામતણે લોભે કરી રે, ઉપર મણિધર થાયે તે મરી રે.. તુમે જોતાં લોભનો થોભ દીસે નહિ રે, Jain Education Internationalએવું સૂત્ર સિદ્ધાંત્તે કહ્યું સહી રે; www.jainelibrary.org sor se
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy