________________
૧૯૪
દૈનિક - ભક્તિક્રમ લોભે ચક્રી સુભૂમ નામે જુઓ રે,
તે તો સમુદ્ર માંહે ડૂબી મૂઓ રે. તુમે. ૬ એમ જાણીને લોભને છંડજો રે,
એક ધર્મશું મમતા મંડજો રે; કવિ ઉદયરતન ભાખે મુદા રે,
વંદુ લોભ તજે તેહને સદા રે... તમે ૭ ૬૭. તે ગુરુ મેરે મન બસો
(રાગ ભરથરી-દોહા) તે ગુરુ મેરે મન બસો, જે ભવજલધિ જિહાજ: આપ તિરહિં પર તારહીં, ઐસે શ્રી ઋષિરાજ.તે ગુરુ. ૧ મોહમહારિપ જાનમેં, છાંડ્યો સબ ઘરબાર; હોય દિગમ્બર વન બસે, આતમ શુદ્ધ વિચારતે ગુરુ. ૨ રોગ-ઉરગ-વિલ વપુ ગિયો, ભોગ ભુજંગ સમાન; કદલીતરુ સંસાર હૈ, ત્યાગ્યો સબ યહ જાનતે ગુરુ. ૩ રત્નત્રયનિધિ ઉર ધરે, અરુ નિગ્રંથ ત્રિકાલ; માર્યો કામ ખવીસકો, સ્વામી પરમ દયાલ. તે ગુરુ. ૪ પંચમહાવ્રત આદ, પાંચ સમિતિ સમેત; તીન ગુપતિ પાર્લે સદા, અજર અમર પદ હેત. તે ગુરુ પ ધર્મ ધરે દશલક્ષની, ભાર્યે ભાવન બાર; સë પરીષહ બીસ, ચારિત-રતનભંડાર... તે ગુરુ. ૬ જેઠ તપે રવિ આકરો, સૂખે સરવર નીર; શલ શિખર મુનિ તપ તર્પ, દાૐ નગન શરીર. તે ગુરુ૦ ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org