SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ દૈનિક - ભક્તિક્રમ વિનય વડો સંસારમાં, ગુણમાં અધિકારી રે; માને ગુણ જાયે ગળી, પ્રાણી જો જો વિચારી રે.રે જીવ. ૩ માન કર્યું જો રાવણે, તે તો રામે માર્યો રે; દુર્યોધન ગર્વે કરી, અંતે સવિ હાય રે. .... રે જીવ. ૪ સૂકાં લાકડાં સારીખો, દુઃખદાયી એ ખોટો રે; ઉદયરત્ન કહે માનને, દેજો દેશવટો રે. .... રે જીવ૫ ( ૬૫. માયાની સજઝાય સમકિતનું મૂલ જાણિયેજી, સત્ય વચન સાક્ષાત્, સાચામાં સમકિત વસે છે, માયામાં મિથ્યાત રે, પ્રાણી, ન કરીશ માયા લગાર. .. મુખ મીઠો જૂઠો મને જી, કૂડકપટનો રે કોટ; જીભે તો જીજી કરે છે, ચિત્તમાંહે તાકે ચોટ રે. પ્રાણી- ૨ આપ ગરજે આધો પડે છે, પણ ન ધરે વિશ્વાસ; મનશું રાખે આંતરો છે, એ માયાનો પાસ રે. પ્રાણી. ૩ જેહશું બાંધે પ્રીતડી જી, તેહશું રહે પ્રતિકૂલ; મેલ ન છંડે મન તણો છે, એ માયાનું મૂલ રે. પ્રાણી, ૪ તપ કીધું માયા કરી છે, મિત્ર શું રાખ્યો ભેદ; મલ્લિ જિનેશ્વર જાણજો જી, તો પામ્યાત્રી વેદ રે. પ્રાણી ૫ ઉદયરત્ન કહે સાંભળો જી, મેલો માયાની બુદ્ધ; મુક્તિપુરી જાવા તણો , એ મારગ છે શુદ્ધરે. પ્રાણી. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy