SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ . ૧૭૬ દૈનિક - ભક્તિક્રમ સર્વે ઊંચા ગુણ પ્રભુ અહો ! આપમાંહી સમાયા, તેમાં કાંઈ નથી નવીનતા ધારીને છત્રછાયા; દોષો સર્વે અહીં-તહીં ફરે દૂર ને દૂર જાય, જોયા દોષે કદી નવ પ્રભુ ! આપને સ્વપ્નમાંય ઊંચા એવા તરુવર અશોકે પ્રભુ અંગ શોભે, જાણે આજે રિવરૂપ ખરું દીપતું છેક મોભે; અંધારાને દૂર કરી રહ્યું સૂર્યનું બિંબ હોય, નિશ્ચે પાસે ફરી ફરી વળ્યાં વાદળાં રૂપ તોય...... ૨૮ રત્નો કેરાં કિરણ સમૂહે ચિત્ર વિચિત્ર છાજે, એવા સિંહાસન ૫૨ પ્રભુ ! આપનો દેહ રાજે; વિસ્તારે છે રૂપ ગગનની મધ્યમાં જેમ ભાનુ, ઊંચા ઊંચા ઉદયગિરિના શિખરે તેમ માનું. શોભે રૂડું શરીર પ્રભુજી સ્વર્ણ જેવું મજાનું, વીંઝે જેને વિબુધ જનતા ચામરો એમ માનું; દીસે છે જે વિમળ ઝરણું ચંદ્ર જેવું જ હોય, મેરુ કેરા શિખર સરખું સ્વર્ણરૂપે ન હોય ? . . . . . . ૩૦ શોભે છત્રો પ્રભુ ઉ૫૨ તો ઊજળા ચંદ્ર જેવા, થંભાવે તે વિ-કરણનાં તેજને દેવદેવા; મોતીઓથી મનહર દીસે છત્રશોભા અનેરી, દેખાડે છે ત્રણ ભુવનની સ્વામિતા આપ કેરી પૂર્યા ભાગો સકળ દિશના ઉચ્ચ ગંભીર શબ્દ, આ આદર્શો ત્રિજગ જનને સૌખ્યસંપત્તિ આપે; For Private & Personal Use Only ૨૭ Jain Education International ૨૯ ૩૧ www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy