________________
દૈનિક - ભક્તિક્રમ
તરું કેમ હું સંસાર આ, અધ્યાત્મ તો છે નહીં જરી, તૂટેલ તળિયાનો ઘડો જળથી ભરાયે કેમ કરી. .. મેં પરભવે નથી પુણ્ય કીધું, ને નથી કરતો હજી,
તો આવતા ભવમાં કહો ક્યાંથી થશે હે નાથજી? ભૂત-ભાવિ ને સાંપ્રત ત્રણે ભવ નાથ હું હારી ગયો, સ્વામી ત્રિશંકુ જેમ હું આકાશમાં લટકી રહ્યો. . અથવા નકામું આપ પાસે નાથ શું બકવું ઘણું,
હે દેવતાના પૂજ્ય ! આ ચારિત્ર મુજ પોતાતણું; જાણો સ્વરૂપ ત્રણ લોકનું તો માહરું શું માત્ર આ, જ્યાં ક્રોડનો હિસાબ નહિ ત્યાં પાઈની તો વાત ક્યાં ? ૨૪ (શાર્દૂલવિક્રીડિત) તારાથી ન સમર્થ અન્ય દીનનો ઉદ્ધારનારો પ્રભુ,
મારાથી નહિ અન્ય પાત્ર જગમાં, જોતાં જડે હે વિભુ ! મુક્તિમંગળ સ્થાન તોય મુજને ઇચ્છા ન લક્ષ્મી તણી,
આપો સમ્યક્ રત્ન શ્યામજીવને, તો તૃપ્તિ થાયે ઘણી. ૨૫ ૫૬ ખલક સબ રેનકા સપના
ખલક સ
૧૬૩
ભૂલો મત દેખ તન ગોરા, જગતમેં જીવના થોરા;
તજો મદ લોભ
Jain Education International
૨૨
(ગઝલ)
ખલક સબ રૈનકા સપના, સમઝ મન કોઈ નહીં અપના; કઠણ હૈ લોભકી ધારા, બહત સબ જાત સંસારા.... ૧
ચતુરાઈ, રહો નિઃશંક જગમાંહી...
For Private & Personal Use Only
૨૩
ઘડા જો નીકા ફૂટા, પત્તા જો ડા૨સે ટૂટા;
ઐસી ન૨ જાન જિંદગાની, સમઝ મન ચેત અભિમાની ૨
૩
www.jainelibrary.org