________________
૧૬૪
દૈનિક - ભક્તિક્રમ
કુટુંબ પિરવાર સુત દારા, ઉસી દિન હો ગયા ન્યારા; નિકલ જબ પ્રાન જાવેગા, કોઈ નહીં કામ આવેગા .. ૪
સદા મત જાનો યહ દેહા, લગાવો રામસે નેહા; કટેગી જમકી તબ ફાંસી, કહે કબીર અવિનાશી ......... ૫
૫૭. હે પ્રભો આનંદદાતા (રાગ : મિશ્ર જ્યજ્યવંતી-તાલ કેરવા)
હે પ્રભો આનંદદાતા, જ્ઞાન હમકો દીયેિ; શીઘ્ર સારે દુર્ગુણોંકો, દૂર હમસે કીજિયે; લીયેિ હમકો શરણમેં, હમ સદાચારી બને; બ્રહ્મચારી, ધર્મરક્ષક વી૨ વ્રતધારી બને . . . ૧...હે પ્રભો
પ્રેમસે હમ ગુરુજનોકી, નિત્ય હી સેવા કરે; સત્ય બોલેં, જૂઠ ત્યાગે મેલ આપસમેં કરે; નિંદા કિસીકી હમ કિસીસે, ભૂલ કર ભી ના કરે; દિવ્ય જીવન હો હમારા, તેરે યશ ગાયા કરે ૨...હે પ્રભો
સમાપના
હે ભગવાન! હું બહુ ભૂલી ગયો, મેં તમારું અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. હે ભગવન્ ! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે ૫૨માત્મા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org