________________
૧૩૨
આધિ વ્યાધિ ઉપાધિને, હરો તંત તોફાન; કરુણાળુ કરુણા કરશે, ભયભંજન ભગવાન. કિંકરની કંકર મતિ, ભૂલ ભયંકર ભાન; શંકર તે સ્નેહે હરો, ભયભંજન ભગવાન. શક્તિ શિશુને આપશો, ભક્તિ મુક્તિનું દાન; તુજ જુક્તિ જાહેર છે, ભયભંજન ભગવાન. નીતિ પ્રીતિ નમ્રતા, ભલી ભક્તિનું ભાન; આર્ય પ્રજાને આપશો, ભયભંજન ભગવાન. દયા શાંતિ ઔદાર્યતા, ધર્મ મર્મ મનધ્યાન; સંપ જંપ વણ કંપ દે, ભયભંજન ભગવાન. હર આળસ એદીપણું, હર અઘ ને અજ્ઞાન; હર ભ્રમણા ભારત તણી, ભયભંજન ભગવાન.. તન મન ધન ને અત્રનું, દે સુખ સુધાસમાન; આ અવનીનું ક૨ ભલું, ભયભંજન ભગવાન વિનય વિનંતી રાયની, ધરો કૃપાથી ધ્યાન; માન્ય કરો મહારાજ તે, ભયભંજન ભગવાન.
૪૬. મુનિને પ્રણામ (મનહર છંદ)
શાંતિ સાગર અર, નીતિકે નાગર નેક, દયાકે આગર શાન, ધ્યાનકે નિધાન હો; શુદ્ધબુદ્ધિ બ્રહ્મચારી, મુખબાની પૂર્ણ પ્યારી,
સબનકે હિતકારી, ધર્મકે ઉદ્યાન હો.
Jain Education international
દૈનિક - ભક્તિક્રમ
For Private & Personal Use Only
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
www.jainelibrary.org