________________
દૈનિક - ભક્તિક્રમ
રાગદ્વેષસે રહિત, પરમ પુનિત નિત્ય, ગુનસે ખચિત ચિત્ત, સજ્જન સમાન હો; રાયચંદ ધૈર્યપાલ, ધર્મઢાલ ક્રોધકાલ, મુનિ તુમ આગે મેરે, પ્રનામ અમાન હો.
(શ.ર્દૂલવિક્રીડિત)
માયા માન મનોજ મોહ મમતા, મિથ્યાત મોડી મુનિ, ધોરી ધર્મ ધરેલ ધ્યાન ધરથી, ધારેલ ધૈર્યે ધૂની; છે સંતોષ સુશીલ સૌમ્ય સમતા, ને શીયળે ચંડના, નીતિ રાય દયા-ક્ષમાધર મુનિ, કોટિ કરું વંદના.
૪૦. અનિત્યાદિ ભાવના
અનિત્યભાવના (ઉપજાતિ)
૧૩૩
વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ; પુરંદરી ચાપ અનંગ-રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ !
અશરણભાવના (ઉપજાતિ)
સર્વજ્ઞનો ધર્મ સુશÉ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિનાકોઈ ન બાંહ્ય સ્વાશે.
એકત્વભાવના (ઉપજાતિ)
શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય; એ ભોગવે એક સ્વ આત્મ પોતે, એકત્વ એથી નયસુજ્ઞ ગોતે. 19
Jain