SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક - ભક્તિક્રમ ૩૮. જ્ઞાની એનું નામ (રાગ માઢ-તાલ દાદરા) જ્ઞાની એનું નામ, જેનો મોહ ગયો છે તમામ; ૧૧૩ ભાઈ જ્ઞાની એનું નામ... ટેક. ૧ કંચનને તો કાદવ જાણે, રાજવૈભવ અસાર; સ્નેહ મરણ સમાન છે જેને, મોટાઈ લીંપણગાર. ભાઈ ૨ ચમત્કાર છે ઝેર સરીખા, રિદ્વિ અશાતા સમાન; જગમાંહી પૂજ્યતા પામવી, જાણે અનર્થની ખાણ. ભાઈ ૩ ભોગવિલાસ છે જાળ સમાન, અરુ કાયાને જાણે રાખ; ઘરવાસ જેને ભાલા જેવો, કુટુંબ કાર્ય છે જાળ. ભાઈ ૪ લોકો માંહીં લાજ વધા૨વી, જેને મુખની લાળ; કીર્તિ ઇચ્છા મેલ જેવી, પુણ્ય છે વિષ્ટા સમાન. ભાઈ ૫ દેહ છતાં જેની દશા છે, વર્તે દેહાતીત; બનારસી એવા જ્ઞાની ચરણે, કરે વંદન અગણિત. ભાઈ ૬ ૩૯, આપ સ્વભાવમેં રે અબધુ ૨ આપ સ્વભાવમેં રે, અબધુ સદા મગન મેં રહેના; જગત જીવ હૈ કર્માંધીના, અચરજ કહ્યુઅ ન લીના. આપ૦ ૧ તુમ નહીં કેરા, કોઈ નહીં તેરા, કયા કરે મેરા મેરા; તેરા હૈ સો તેરી પાસમેં, અવર સૌ અનેરા. . આપ૦ ૨ વપુ વિનાશી, તું અવિનાશી, અબ હૈ ઉનકો વિલાસી; વપુ સંગ જબ દૂર નિકાસી, તબ તુમ શિવકા વાસી. આપ૦ ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy