________________
૧૧૪
દૈનિક - ભક્તિક્રમ રાગ ને રીસા, દોય ખવીસ, યે તુમ દુઃખ કા દીસા; જબ તુમ ઉનકું દૂર કરીશા, તબ તુમ જગકા ઈશા. આપ૦ ૪ પરકી આશ સદા નિરાશા, યે હૈ જગ જન ફાસા; તે કાટકું કરો અભ્યાસા, લહો સદા સુખ વાસા. આપ. ૫ કબહીક કાજી, કબીક પાજી, કબીક હુઆ અપભ્રાજી; કબહીક જગમેં કીર્તિ ગાજી, સબ પુદ્ગલકી બાજી. આપ શુદ્ધ ઉપયોગ ને સમતા ધારી, જ્ઞાન ધ્યાન મનોહારી; કર્મ કલંકકુ દૂર નિવારી, જીવ વરે શિવનારી. . આપ. ૭
( ૪૦. આત્મ-રમણ ધૂન મેં દર્શનજ્ઞાનસ્વરૂપી હું, મેં સહજાનન્દસ્વરૂપી હું – ટેક હું જ્ઞાનમાત્ર પરભાવશૂન્ય, હું સહજ જ્ઞાનઘન સ્વયં પૂર્ણ; હું સત્ય સહજ આનંદધામ, મેં સહજાનંદસ્વરૂપી હૂં.
મેં દર્શન ૧ હું ખુદકા હી ક ભોક્તા, પરમેં મેરા કુછ કામ નહીં; પરકા ન પ્રવેશ નકાર્ય યહાં, મેં સહજાનંદસ્વરૂપી હું.
મેં દર્શન૨ આઊં ઊતરું રમ હું નિજમેં, નિજકી નિજમેં દુવિધા હી ક્યા; નિજ અનુભવ રાસે સહજ તૃપ્ત, મેં સહજાનંદસ્વરૂપી હૂં.
મેં દર્શન. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org