________________
૧૧૨
દૈનિક - ભક્તિક્રમ
છત્ર તીન સોહૈ, સુરનર મોહૈં, વિનતી અવધારિયે, ક૨ જોડી સેવક વીનવૈ પ્રભુ, આવાગમન નિવારિયે. હો પ્રભુ આવાગમન. ૧૧
1
અબ હોઉં ભવભવ સ્વામી મેરે મૈં સદા સેવક રહૌં, ક૨ જોડી યો વરદાન માંગું, મોક્ષલ જાવત લહીં હો પ્રભુ મોક્ષફ્ટ. ૧૨
જો એકમાંહી એક રાજત એકમાંહિ અનેકનો, ઇક અનેકકી નહીં સંખ્યા, નમૂ સિદ્ધ નિરંજનો
Jain Education International
- હો પ્રભુ નમૂ. ૧૩
૩૭. શ્રી શીતલ જિન સ્તવન
(શ્રી યશોવિજયજી કૃત)
(રાગ મિશ્ર ખમાજ-તાલ રૂપક)
શ્રી શીતલજિન ભેટિયે, કરી ભક્તે ચોખ્ખું ચિત્ત હો; તેહથી છાનું કહો કિશ્યું, જેને સોંપ્યાં તન મન વિત્તહો. શ્રી. ૧ દાયક નામે છે ઘણા, પણ તું સાયર તે કૂપ હો; તે બહુ ખજવાર તગતગે, તું દિનકર તેજસ્વરૂપ હો. શ્રી ૨ મોટો જાણી આદર્યો, દારિદ્ર ભાંજો જગતાત હો; તું કરુણાવંત શિરોમણિ, હું કરુણાપાત્ર વિખ્યાત હો. શ્રી ૩ અંતરજામી સિવ લહો, અમ મનની જે છે વાત હો; મા આગળ મોસાળના, શા વરણવવા અવદાત હો. શ્રી ૪ જાણો તો તાણો કિશ્યું ? સેવા ફળ દીજે દેવ હો; વાચક યશ કહે ઢીલની, એ ન ગમે મુજ મન ટેવ. હો. શ્રી ૫
૧ સાગર, ૨ આગિયા
For Private & Personal Use Only
www.jainelibrary.org