________________
૮૧
કલાક
સહકાક
જિક
દૈનિક - ભક્તિક્રમ
તારા પસાયથી મન, વચન ને શરીર આદિ જે શક્તિ હું પામ્યો છું તે સર્વ શક્તિ હું ખોટા વા પાપના કામમાં ન વાપરું અને ફોગટ વખત ન ગુમાવું એ બુદ્ધિ આપ.
તારા પસાયથી હું સર્વેને સુખનું કારણ થાઉં, કોઈને દુઃખનું કારણ ન થાઉં; માટે મને સત્ય અને દયાથી ભરપૂર કર, અને જે મને યોગ્ય હોય તે આપ. ખોટા મનોરથ અને વ્યર્થ વિચારથી હંમેશાં બચાવ.
5 શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૦. 3) પરમાત્મા-આરતી . ઉઠ જય જય અવિકારી, સ્વામી જય જય અવિકારી; હિતકારી ભયહારી (૨) શાશ્વત સ્વવિહારી. ૐ જય જય૦ ૧ કામ ક્રોધ મદ લોભ ન માયા, સમરસ સુખધારી, સ્વામી સમરસ સુખધારી; ધ્યાન તુમ્હારા પાવન (૨) સકલ ક્લશહારી................. ૐ જય જય૦ ૨ હે સ્વભાવમય જિન તુમી ચીના, ભવસંતતિ ટારી, સ્વામી ભવસંતતિ ટારી; તુવ ભુલત ભવ ભટકત (૨) સહત વિપત ભારી... ............ ... જય જય૦ ૩ પર સંબંધ બંધ દુખકારણ, કરત અહિત ભારી, સ્વામી કરત અહિત ભારી;
પરમ બ્રહ્મકા દર્શન (૨) Jain Eવચહુંગતિ દુખહારી... Pre Peshકા થડ થા૩ૐ જય જય ૐy.org