________________
૮૨
જ્ઞાનમૂર્તિ હે સત્ય સનાતન, મુનિમન સંચારી, સ્વામી મુનિમન સંચારી;
નિર્વિકલ્પ શિવનાયક (૨)
શુચિગુણ ભંડારી...
૩૧. શાંતિદાયક ધૂન
બસો બસો હે સહજ જ્ઞાનઘન, સહજ શાંતિચારી, સ્વામી સહજ શાંતિચારી;
ટલે લૈ સબ પાતક (૨) પરબલ બલધારી...
દેવ અમારા શ્રી અરિહંત, ગુરુ અમારા ગુણિયલ સંત.
ૐ
દૈનિક - ભક્તિક્રમ
ત્રણ મંત્રની માળા
ૐ જ્ય જ્ય૦ ૫
જ્ય જ્ય૦ ૬
૧. સહજાત્મસ્વરૂપ પરમગુરુ.
૨. આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે. ૩. પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ.
તમામના
હે ભગવાન ! હું બહુ ભૂલી ગયો, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org