________________
લઘુ-પ્રાર્થના
સાથે જમીએ, સાથે રમીએ, સાથે કરીએ રૂડાં કામ; એકબીજાથી પ્રેમ કરીને, કરીએ કુળનું ઉજળું નામ... ... ૧
સંત-પ્રભુના ભક્ત બનીને, નમ્ર બની વડિલોની પાસ; સોએ સોની ફરજ બજાવી, કરવું જીવનનું કલ્યાણ..
. ૨
જીવનમાં સગુણો કેળવી, કરવો રોજ તત્ત્વ અભ્યાસ; ચિત્તશુદ્ધિની વૃદ્ધિ કરીને, પામવું આત્માનંદ સ્વ-રાજ. .. ૩ લોસ એન્જલિસની શિબિર
૧૩ જૂન, ૧૯૮૭
રજતજયંતી વર્ષ : ૨૫
તીર્થ-સોરભ
૩૯ ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org