SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ 2 છકકા થાય છે કે જીમ જી જીજી િ Miાજકીય ૧૬-૧૦-૨૦૦૦ પશુ-પંખી- અનુકંપા. લીંચ, વાઘજીપુર ઉત્કંઠેશ્વર મહાદેવ લીંચની પાંજરાપોળ, વાઘજીપુર ગામમાં પાણીના હવાડા માટે તથા ઉત્કટેશ્વર મહાદેવ ગામમાં પંખીધર બનાવવા માટે સંસ્થા દ્વારા આર્થિક સહાય ૨૫-૧૦-૨ooo કોબા. દીપાવલી પર્વની ઉત્સાહભેર ઊજવણી દિવાળીની આરાધના અને ઉજવણી. થી ૧-૧૧-૨૦૦૮ કોબા મહાપુરુષોના જન્મ ૧૧-૧૧-૨૦૦૦ મંગળની ઉજવણી પરમકૃપાળુદેવની જન્મજયંતી નિમિત્તે સંસ્થામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન ધર્મપ્રભાવનામાં અનુમોદના ૨૫-૧૧-૨૦૦૦ શમુખાનંદ પટ્ટ. શ્રીમદ્ભાજચંદ્રજીના જીવનને આલેખતી હોલ, માટુંગા, ફીલ્મ-સ્લાઈડ, સર્વશ્રી ડો. અતુલભાઈ શાહ મુંબઈ વસંતભાઈ ખોંખારીનું ઉદ્ઘોધન અને જેસીંગભાઈની ભક્તિ ૨૬-૧૧-૨૦૦૦ ઇજનેરી સંસ્થા દ્વારા ભક્તિસંગીત તથા પૂજ્યશ્રી સ્ટાફ ટ્રેનિંગ આત્માનંદજીનો “સાત્વિક, સંયમિત આહાર કોલેજ, સે. ૧૬ સાથે સુખી અને ચિંતારહિત જીવન વિષય ગાંધીનગર પર સ્વાધ્યાયનું આયોજન. શહેરોમાં જાહેર સત્સંગ સ્વાધ્યાય સંસ્થાની રજતજંયતી આધ્યાત્મિક તથા પારમાર્થિક રીતે ઉજવવા માટે સમગ્ર કોબા પરિવાર અને વિદેશસ્થિત ભાઈ-બહેનોએ સારો એવો ઉત્સાહ દર્શાવ્યો છે. આ ૨૦૦૦નું વર્ષ ભગવાન મહાવીર સ્વામીનું ૨૬૦૦મું જન્મકલ્યાણક વર્ષ અને શ્રીમદ્ રાજચંદ્રજીનું સમાધિ-શતાબ્દી વર્ષ હોવાથી તેના સંદર્ભમાં સંસ્થા દ્વારા મુંબઈ, અમદાવાદ, કોબા, લંડન તથા ન્યૂયોર્કમાં અનેક કાર્યક્રમો થયાં અને થઈ રહ્યાં છે, જેમાં શ્રીમદ્ રાજચંદ્રની અનેક સંસ્થાઓ મૂલ્યવાન અને પ્રશંસનીય સહયોગ આપી રહી છે. સંસ્થાનું સુશોભીકરણ, પાકા રસ્તાઓનું નિર્માણ અને નવા સ્ટાફ ક્વાર્ટસનું બાંધકામ પણ આ ગાળામાં પૂરા થયાં છે અને સૌની નજર ડિસેમ્બરના સંસ્કૃતિ-સંવર્ધન એવોર્ડ, સંત-સંમેલન અને પંચદિવસીય શિબિર પર એકત્રિત થઈ છે. તે પુરુષોના યોગબળથી અને સી મુમુક્ષુ શુભેચ્છકોના સર્વાગી સહયોગથી સફળ. થશે તેવી ભાવના ભાવીએ છીએ. શાંતિઃ શાંતિઃ શાંતિઃ સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.' રજજ યંતી વર્ષ : ૨૫ તી-સૌરભ 30 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001295
Book TitleTirth Saurabh
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy