________________
કરતા છે.
વકતૃત્વની કેળવણી ૩૧-૮-૨૦૦૦
કોબા
તપની અનુમોદના
૩-૯-૨૦૦૦
કોબા
૧૦-૯-૨૦૦૦
કોબા
શ્રીઆત્મસિદ્ધિ શાસ્ત્રનું પારાયણ
લઘુવક્તવ્યોનું આયોજન પૂજ્યશ્રીના હસ્તે તપસ્વીઓના પારણા મુરબ્બી મુમુક્ષુ કાંતાબહેનના જન્મદિન નિમિત્તે તેમના પરિવારજનો તરફથી સંસ્થામાં શ્રી આત્મસિદ્ધિ પારાયણ તથા સ્વામિવાત્સલ્યનું આયોજના પરમકૃપાળુદેવની ફિલ્મ “દિવ્ય જ્યોતિનો અમર પ્રકાશ'નું બોટાદમાં પ્રદર્શન
૧૦-૯-૨૦૦૦
બોટાદ
પ.ફ. શ્રીમદ્ રાજચંદ્રજીની સમાધિ-શતાબ્દી
૩૦-૯-૨૦oo
શેરથા
અનુકમ્પાપશુઓનું આરોગ્ય
સંસ્થા દ્વારા શેરથા ગામમાં “પશુ સારવાર કેમ્પનું આયોજન; જેમાં ડો. ગિરિશભાઈ પરમારનો વિશેષ સહયોગ સાંપડ્યો.
કોબા
પ્રસંગને અનુલક્ષીને ૧-૧૦-૨૦૦૦ શિબિર
પરમકૃપાળુદેવના પરમ સમાધિ શતાબ્દી: મહોત્સવ નિમિત્તે આપણી સંસ્થામાં શિબિરનું આયોજન
૧-૧૦-૨૦૦૦
કોબા.
ધર્મસંસ્કારના માધ્યમોની અનુમોદના
આપણી સંસ્થા દ્વારા “શ્રી આત્મસિદ્ધિ' કેસેટ તથા “સાપ્તાહિક કેલેન્ડરનું વિમોચન
ધાર્મિક-પરિસંવાદ [સમાધિ-શતાબ્દી વર્ષ નિમિત્તે '
૨-૧૦-૨૦૦૦ ભાઈકાકા હોલ શ્રીમદ્ રાજચંદ્ર તથા મહાત્મા ગાંધીજી વિશે.
અમદાવાદ વિશિષ્ટ પરિસંવાદ; જેમાં પૂજ્યશ્રી
આત્માનંદજી તથા ડો. કુમારપાળભાઈ દેસાઈએ ભાગ લીધો હતો.
૧૪-૧૦-૨૦૦૦
કોબા
શ્રી આત્મસિદ્ધિ રચનાદિનનો કાર્યક્રમો
શ્રી આત્મસિદ્ધિ રચનાદિન નિમિત્તે સંસ્થામાં સત્સંગ-ભક્તિ-સ્વાધ્યાયના કાર્યક્રમોનું આયોજન
૧૫-૧૦-૨૦૦૦
વિશિષ્ટ પ્રસંગે શહેરમાં જાહેર સ્વાધ્યાય
ટાગોર શ્રીમદ્રાજચંદ્રની વિવિધ સંસ્થાઓના સંયુક્ત હોલ, પાલડી, ઉપક્રમે પૂજ્યશ્રી આત્માનંદજી, આદ. અમદાવાદ શ્રી વસંતભાઈ ખોખાણી તથા
ડો. કુમારપાળભાઈના જાહેર વ્યાખ્યાનો
૬ ! તીર્થ- સૌરભ
રજcવંતી વર્ષ : ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org