________________
૧. સાધના સોપાન
૩. ભક્તિમાર્ગની આરાધના
ઈ.સ. ૧૯૮૪ સુધીમાં સંસ્થા દ્વારા નીચેના ગ્રંથો પ્રકાશિત થયા : ૨. સાધક સાથી
૪.
૫. તત્ત્વસાર (મૂળ સંસ્કૃત અને હિદી ટીકા સહિત) ૬.
૭. તેનો તું બોધ પામ
૮.
[3] ત્રીજો તબક્કો (ઈ.સ. ૧૯૮૫ થી ૧૯૯૩)
આ તબક્કા દરમિયાન સંસ્થાએ સ્થાનિક સ્તરે તેમ જ ભારતની બહાર પોતાની પ્રવૃત્તિઓનો વિશેષ વિસ્તાર કર્યો; જેની વિગત નીચે મુજબ છે :
ભક્તામર સ્તોત્ર
બારસ અણુવેખ્ખા (નાની આવૃત્તિ ૧૯૮૪) ધ્યાન-એક પરિશીલન.
(૧) ઈ.સ. ૧૯૮૫માં સંસ્થાના દશાબ્દી વર્ષની વિશાળ પાયા પર ઊજવણી કરવામાં આવી. (૨) તા. ૨૮-૬-૮૬ના રોજ સંસ્થાના જિનમંદિરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની વેદી પ્રતિષ્ઠા સહિત સ્થાપના કરવામાં આવી,
(૩) સંસ્થાની નૂતન નામકરણવિધિ (શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર) નિમિત્તે તા. ૪-૧૨-૮૬ થી તા. ૫-૧૨-૮૬ કુલ બે દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુમુક્ષુ ભાઈ-બહેનો પધાર્યા હતા.
(૪) તા. ૨૮-૬-૮૦ના રોજ સંસ્થાના જિનમંદિરનો પ્રથમ વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો. આ જ વર્ષે ઉદેપુરમાં ડો. આર.સી. જૈનના સહયોગથી શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રનો પ્રારંભ થયો.
૨૨
(૫) ઈ.સ. ૧૯૮૦માં જૈન સેન્ટર, યુરોપના અધ્યક્ષ, લીસ્ટર નિવાસી ડો. શ્રી નટુભાઈ શાહ, સહકાર્યકર્તાઓ સાથે જુલાઈ માસમાં આપણી સંસ્થાની મુલાકાતે પધાર્યા હતા.
(૬) સને ૧૯૮૦, ૧૯૯૦ અને ૧૯૯૩ની પૂજ્યશ્રી આત્માનંદજીની વિદેશની ધર્મયાત્રાઓના આયોજન દ્વારા ભારતીય જીવનશૈલીના ઉચ્ચ સાંસ્કારિક મૂલ્યો, મહાવીર પ્રભુનો સંદેશ અને શ્રીમદ્ રાજચંદ્રજીના ઉત્તમ તત્ત્વજ્ઞાનનો પ્રચાર-પ્રસાર યુ.કે., યુ.એસ.એ; કેન્યા, કેનેડા વગેરે અનેક દેશોમાં થયો. ધર્મપ્રભાવનાના આ કાર્યોમાં સ્થાનિક સેવાભાવી ભાઈ-બહેનો, વિદેશસ્થિત મુમુક્ષુઓ ઉપરાંત ખાસ કરીને યુ.કે.ના શ્રી નેમુભાઈ / મીનાબેન ચંદેરિયા, સ્વ. ચંચળબા મહેતા - બૃહદ્- પરિવારના સમસ્ત સભ્યો, શ્રી જયંતીભાઈ / પુષ્પાબેન શાહ, શ્રી વિનયભાઈ / શાંતાબેન શાહ, શ્રી કેશુભાઈ / નિર્મળાબેન સુમરિયા, શ્રી અભયભાઈ | મંગળાબેન મહેતા, શ્રી વિનુભાઈ / સુધાબહેન શાહ, શ્રી હર્ષદભાઈ સંઘરાજકા પરિવાર, રાજીવભાઈ | ભારતીબેન શાહ, વીશા ઓશવાલ, નવનાત વણિક એસોસીયેશનના અને મહાવીર ફાઉન્ડેશનના હોદ્દેદારો તથા યુ.સ.એ.ના સર્વશ્રી પ્રફુલ્લભાઈ સુધાબેન લાખાણી, સ્નેહલભાઈ / પરેશાબેન, મહેન્દ્રભાઈ / વીણાબેન ખંધાર, પ્રવિણભાઈ / ભારતીબેન મહેતા, ડૉ. કિરીટભાઈ / ગિરીશભાઈ / સુશીલાબેન શાહ, રજનીકાંત / વર્ષાબેન મોદી, દિલીપભાઈ / સુષ્માબેન, વીરેન્દ્રભાઈ | ઉવર્શીબેન, સતીશભાઈ / વૈશાલિબેન, જશવંતભાઈ / સ્મિતાબેન, બચુભાઈ મહેતા પરિવાર, નરેનભાઈ | નીનાબેન પાટડિયા, કિશોરભાઈ ઘેલાણી પરિવાર, જ્યોતીન્દ્રભાઈ | જયશ્રીબેન સોનેજી, કનૈયાલાલ | જયશ્રીબેન બાફના પરિવાર, કિશોરભાઈ / ઉષાબેન શેઠ, ડો. મહેન્દ્ર નાણાવટી પરિવાર, પ્રશાંતભાઈ
તીર્થ-સૌરભ
રજતજયંતી વર્ષ : ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org