________________ સાહિત્યની સેવા-ઉપાસના અનેક ગ્રંથોના લેખક-સંપાદક શ્રી આત્માનંદજીએ પોતાના સાધક જીવનના વિવિધ અનુભવોની સાથે સાથે સત્સાહિત્યની ગૂંથણી કરીને, સતત સરસ્વતીની સાધનાના ફળરૂપે સમાજને નીચેના ગ્રંથો ભેટ ધર્યા છે અને સમાજના વિશાળ વર્ગને સંસ્કારી, આધ્યાત્મિક, અધિકૃત અને ઉપયોગી પાથેય પુરું પાડયું છે. 1. સાધક-સાથી (ગુજ. હિન્દી, અંગ્રેજી) 2. ચારિત્ર-સુવાસ (ગુજ. હિન્દી, અંગ્રેજી) 3. અધ્યાત્મજ્ઞાન પ્રવેશિકા (ગુજ. હિન્દી, અંગ્રેજી) 4. આપણો સંસ્કાર વારસો (ગુજ. અંગ્રેજી) 5. યોગ સ્વાચ્ય અને માનવ મૂલ્યો 6. ભક્તિમાર્ગની આરાધના 7. અધ્યાત્મ-તત્ત્વ-પ્રશ્નોત્તરી 8. અર્વાચીન જૈન જ્યોતિર્ધરો સાધના સોપાન 10. અધ્યાત્મને પંથે 11. સાધક ભાવના 12. અધ્યાત્મ પાથેય 13. આત્મસ્મૃતિ ગ્રંથ 14. દૈનિક ભક્તિક્રમ 15. શ્રી રાજવંદના 16. શ્રી આત્મસિદ્ધિ (હસ્તલિખિત) આ સત્સાહિત્ય ઉપરાંત ‘દિવ્યધ્વનિ' નામનું માસિક પણ ઈ.સ. ૧૯૭૭થી નિયમિત પણે તેમના માર્ગદર્શન હેઠળ પ્રગટ થાય છે. જીજ્ઞાસુઓ માટે અગત્યનું કેસેટ સાહિત્ય | 1. સપુરુષમાં પરમેશ્વર બુદ્ધિ 2. ઉત્તમ શિષ્ય 3. રાગ દ્વેષ કેમ જીતાય ? 4. મનને કેમ જીતવું? (શિક્ષાપાઠ-૧૦૦) 5. ગુરુ આજ્ઞા (ગુરુ અને સાધનામાર્ગ) 6. મૈત્રી - ભાવ 7. શ્રીમદ્ રાજચંદ્ર અને જૈનધર્મ 8. વર્તમાન સંદર્ભમાં મહાવીરદર્શન : અધ્યાત્મના પરિપ્રેક્ષ્યમાં 9. મુમુક્ષુ દશાનાં બાધક કારણો અને ઉપાયો 10. કુંદકુંદસ્વામીનું વ્યક્તિત્વ અને કૃતિત્ત્વ 11. મુમુક્ષુ ના લક્ષણો 12. સત્સંગની આરાધના 13. મુમુક્ષુ કેવા હોય ? 14. ગુણગ્રાહક દ્રષ્ટિ અને સમ્યજ્ઞાન (પત્રાંક-૩૦૫) 15. જીવન કેવી રીતે જીવવું? (ઉપદેશ છાયા-૧૦) 16. માનવભવનો મોઘો અવસર 17. શ્રાવકના મૂળભૂત ગુણો 18. આપણી પાત્રતા કેવી રીતે વધે ? 19. પરમાર્થપ્રાપ્તિનો માર્ગ (સવૈયા આધારિત) 20. અધ્યાત્મમાર્ગની સાધના 21. આત્મા- આત્મત્વ અને તેની સાધનાની સિદ્ધિ 22. સત્સંગ (પત્રાંક-૬૦૯). 23. સમ્યગ્દર્શન (વ્યાખ્યાનસાર મુદ્દો-૫૭,૬૧) 24. વચનામૃત પત્રાંક-૨૫૭ (મુમુક્ષુતા) 25. સમ્યગ્દર્શન : એક વિચારણા 26. વચનામૃત પત્રાંક-૪૭ 27. ધ્યાનનો અભ્યાસ 28. વચનામૃત પત્રાંક-૫ 69 (ધર્મવાત) આ ઉપરાંત, અનેક સશાસ્ત્રો ઉપરના તેમના પ્રવચનો તથા હિન્દી અને અંગ્રેજી ઓડિયો-વીડિયો કેસેટો પણ ઉપલબ્ધ છે. , સાધના Design by: JAY COMMUNICATION PH: 6614678 , આધ્યાત્મિક લીમદ્ રાજ. - 38 2009 શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, (શ્રી સત્કૃત સેવા સાધના કેન્દ્ર સંચાલિત) કોબા - 382009 ( જિ. ગાંધીનગર) ફોન : (02712) 76219, 76484, ફેકસ : (02712)76 142 in Education Interational For Private a Fersonal use www.jainelibrary.org