SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ દોહા કરજ૧ બિરાના કાઢકે, ખરચ કિયા બહુ નામ; * જબ મુદત પૂરી હુવે, દેના પડશે દામ. ૧. બિનું દિયા છૂટે નહીં, યહ નિશ્ચય કર માન; હસ હસકે ક્યું ખરચીએ, દામ બિરાના જાન. ૨. જીવ હિંસા કરતાં થક, લાગે મિષ્ટ અજ્ઞાન; જ્ઞાની ઈમ જાને સહી, વિષ મિલિયો પકવાન. ૩. કામ ભોગ પ્યારા લગે, ફલ કિંપાક સમાન; મીઠી ખાજ ખુજાવતાં, પીછે દુઃખકી ખાન. ૪. જપ તપ સંયમ દોહિલો, ઔષધ કડવી જાન; સુખકારના પીછે ઘનો, નિશ્ચય પદ નિરવાન. ૫. ડાભ અણી જલબિંદુઓ, સુખ વિષયનકો ચાવ; ભવસાગર દુઃખજલ ભર્યો, યહ સંસાર સ્વભાવ. ૬. ચઢ ઉત્તમ જહાંએ પતન, શિખર નહીં વો કૂપ; જિસસુખ અંદર દુઃખ વસે, સો સુખ ભી દુઃખરૂપ. ૭. જબ લગ જિનકે પુણ્યકા, પહોચે નહીં ૪કરાર; તબ લગ ઉસકો માફ હૈ, અવગુન કરે હજાર. ૮. પુણ્ય ખીન જબ હોત હૈ, ઉદય હોત હૈ પાપ; દાજે વનકી લાકરી, પ્રજલે આપોઆપ. ૯. ૧. પારકા વ્યાજે લાવી. ૨. અજ્ઞાનીને. ૩. ઝેરી ઝાડનું નામ. ૪. મુદત પૂરી થઈ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001293
Book TitleBruhad Alachonadi Padya Sangrah
Original Sutra AuthorN/A
AuthorLala Ranjeetsinh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Worship, & Repent
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy