________________
પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
કરવાની તમારી ભૂમિકા છે; અર્થાત તે ભૂમિકા (ગુણસ્થાનક) વિચારવાથી કોઈ પ્રકારે તેમને યથાર્થ ધીરજ આવવાનો સંભવ છે.
નમે દર્શનપરિષહમાં કોઈ પણ પ્રકારે વર્તો છો, એમ જો તમને લાગતું હોય તો તે ધીરજથી દવા યોગ્ય છે; એમ ઉપદેશ . દર્શનપરિષહમાં તમે પ્રાએ છો, એમ અમે જાણીએ છીએ.
કોઈ પણ પ્રકારની આકુળતા વિના વૈરાગ્યભાવનાએ, વીતરાગભાવે, જ્ઞાની વિષે પરમભક્તિભાવે સશાસ્ત્રાદિક અને સત્સંગનો પરિચય કરવો હાલ તો યોગ્ય છે.
કોઈ પણ પ્રકારની પરમાર્થ સંબંધ મનથી કરેલા સંકલ્પ પ્રમાણે ઇચ્છા કરવી નહીં; અર્થાત્ કંઈ પણ પ્રકારના દિવ્યતેજયુક્ત પદાર્થો ઇત્યાદિ દેખાવા વગેરેની ઈચ્છા, મન:કલ્પિત ધ્યાનાદિ એ સર્વ સંકલ્પની જેમ બને તેમ નિવૃત્તિ કરવી.
પત્રાંક - ૩૩૦/પૃ. ૩૧૭-૩૧૮/૨૫ મું વર્ષ
ભ્રાંતિગતપણે, સુખસ્વરૂપ ભાસે છે એવા આ સંસારી પ્રસંગ અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વહાલપ વર્તે છે; ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે, અને સત્સંગનું માહાત્મ પણ તથારૂપપણે ભાયમાન થવું અસંભવિત છે. જ્યાં સુધી તે સંસારગત વહાલપ અસંસારગત વહાલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચીત કરી અપ્રમત્તપણે • વિચારોમાં સુગંધ ત્યારે જ પ્રગટે જયારે તેમાં સક્રિયતાનું સિંચન
ન થાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org