________________
અમૃત કળશ
જિંદગી અલ્પ છે, અને જંજાળ અનંત છે; સંખ્યાત ધન છે, અને તૃષ્ણા અનંત છે; ત્યાં સ્વરૂપસ્મૃતિ સંભવે નહીં; પણ જ્યાં જંજાળ અલ્પ છે, અને જિંદગી અપ્રમત્ત છે, તેમજ તૃષ્ણા અલ્પ છે, અથવા નથી, અને સર્વ સિદ્ધિ છે ત્યાં સ્વરૂપસ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. અમૂલ્ય એવું જ્ઞાનજીવન પ્રપંચે આવરેલું વહ્યું જાય છે. ઉદય બળવાન છે !
પત્રાંક - ૩૧૯/પૃ. ૩૧૩/૨૫ મું વર્ષ
૧૦૦
લૌકિકઈષ્ટિએ તમે અને અમે પ્રવર્તશું તો પછી અલૌકિકષ્ટિએ
કોણ પ્રવર્તશે ?
પત્રક - ૩૨૨/૫. ૩૧૪/૨૫ મું વર્ષ
૧૦
દીર્ઘ કાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધબીજની પ્રાપ્તિ હોય છે; અને એ બોધબીજ તે પ્રાયે નિશ્ચય સમ્યકત્વ હોય છે. - જિને બાવીશ પ્રકારના પરિષહ કહ્યા છે, તેમાં દર્શનપરિષહ નામે એક પરિષહ કહ્યો છે, તેમજ એક બીજો અજ્ઞાનપરિષહ નામનો પરિષદ પણ કહ્યો છે. એ બન્ને પરિવહનો વિચાર કરવા યોગ્ય છે; એ વિચાર
દરેક વસ્તુને મર્યાદા, સિમાડા હોય છે તેથી આપણે આપણી તૃષ્ણા અને આકાંક્ષાની વૃત્તિઓને પણ પરમાત્મ કિનારે શેકી દઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org