SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ જ્યાં દેવાલય કે ગુરુમંદિર હોય, ત્યાં પ્રભુની સમક્ષ બે-ત્રણ કલાકનો સમય પ્રભુની ભક્તિ-સ્તુતિ-વંદના-નમસ્કાર-પૂજા-અર્ચના વગેરેમાં ગાળવો. આ માટેનો સમય સવારના ૬-૩૦ થી ૮-૩૦નો લગભગ ગણી શકાય. પણ બીજો સુયોગ્ય સમય પણ ચાલે. આવો આ ઉત્તમ બોધિ-સમાધિનો માર્ગ સાધવા માટે હે જીવ! હવે તારે કમર કસીને તૈયાર રહેવું યોગ્ય છે. ' આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે ઉલ્લસિત વીર્યવાળા પુરુષાર્થની આવશ્યક્તા : ૧. “સમરથ રામ ભજ્યા વિના, સમરથ હોય ન કોય; સમરથ રામ સદા ભજે, હરગીઝ સમરથ હોય.” ૨. બહિર્મુખ વૃત્તિ થકી, સ્કુરે સકલ સંસાર; વૃત્તિ અંતરમુખ થતાં, સ્વરૂપ સાક્ષાત્કાર.” ૩. “છેલ્લા સાથી બે ખરા, હિંમત ને વિશ્વાસ; એ બે વણ બીજા બધા, થાય નકામા ખાસ.” * પરિગ્રહ : ૧. પાપના સંચયનું એક મુખ્ય કારણ પરિગ્રહની લુબ્ધતા છે. તેનાથી પાપના દરવાજા ખુલ્લા જ રહે છે. ૨. ચારે બાજુથી આત્માને મહાસક્તિથી જકડી લે તેને પરિગ્રહ કહ્યો છે, જેનું બીજું નામ મૂર્છા પણ છે. જગતના જડ અને ચેતન પદાર્થોનો વારંવાર બુદ્ધિપૂર્વક પરિચય કરવાથી A Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy