SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ જીવત-વિજ્ઞાત બંધાય તે માટે આપણે નિરંતર જાગૃતિ સહિત સારા ભાવ રાખવાં. ♦ સોપક્રમ આયુષ્ય= શિથિલ આયુષ્ય, જેમાં બાહ્ય નિમિત્તોથી ફેરફાર થઈ શકે તેવું. ♦ ઉપર્યુક્ત સોપકર્મ આયુષ્ય મુખ્યપણે ૭ કારણોથી તૂટી શકે છે : (૧) પાણીથી, (૨) અગ્નિથી, (૩) વિષથી, (૪) શસ્ત્રથી, (૫) અતિહર્ષથી, (૬) શોકથી અને (૭) ભયથી. ♦ નિરુપક્રમ આયુષ્ય = નિકાચિત આયુષ્ય. દેવ, નારક, જુગલિયાં, ૬૩ શલાકા પુરુષો આદિને હોય છે. તે બાહ્ય નિમિત્તોથી તૂટતું નથી. નરક ગતિના જીવો જ્યારે આયુષ્ય પૂર્ણ કરે છે ત્યારે તેમનાં શરીર હવામાં જ વિલીન થઈ જાય છે. તેમની કોઈ અંતિમ ક્રિયા કરવી પડતી નથી. • નારકી અને ચૌઇન્દ્રિયના જીવો બધા નપુંસક જ હોય છે. દેવોમાં નપુંસક વેદ હોતો નથી. તિર્યંચ અને મનુષ્યમાં ત્રણેય વેદ હોય છે ઃ સ્ત્રી, પુરુષ અને નપુંસક. દેવલોકમાં સંયમમાર્ગની પ્રાપ્તિ કરી શકાતી નથી. સમ્યક્દષ્ટ દેવોને ૪થા ગુણસ્થાનથી ઉપરનું ગુણસ્થાન હોતું નથી. સર્વ દેવોને ગતિ-અનુયાયી અવધિજ્ઞાન હોય છે. Jain Education International =J-૧૦ - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy