SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ જીવત-વિજ્ઞાન શ્રીમદ્ રાજચંદ્ર આધારિત બોધ દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધબીજની પ્રાપ્તિ હોય છે; અને એ બોધબીજ તે પ્રાયે નિશ્ચય સમ્યકત્વ હોય છે. (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક - ૩૩૦) જે મનુષ્ય સપુરુષોનાં ચરિત્ર રહસ્યને પામે છે તે મનુષ્ય પરમેશ્વર થાય છે. (મોક્ષમાળા - પાઠ ૧૦૧) મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે; એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની, એમ શ્રી જિને કહ્યું છે. (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક - પ૫૧) જેમ કમળ એક છે, પણ તેની પાંખડીઓ અનેક છે તેમ એક અખંડ-અભેદ આત્મા અનુભવમાં આવતાં તેના સર્વ ગુણોના અંશો એક-સાથે પ્રગટે છે. તેથી જ કહ્યું છે કે, સર્વગુણાંશ તે સમ્યકત્વ.' (શ્રીમદ્ રાજચંદ્રજી પત્રાંક-૯૫) આપણી બુદ્ધિ quantitatively તો ઠીક છે, પણ qualitatively બરાબર નથી; અર્થાત્ કલંકિત છે, ઘણી જ નિમ્નસ્તરવાળી – વિકારોથી ખરડાયેલી છે. આ કારણથી અનેક બાહ્ય ઉપચારો/સાધનો કરવા છતાં પણ આપણો આત્મવિકાસ નહીંવત્ જ છે. યથા – - - 4-૯૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy