________________
વન્દન - સેવન
૩
(છપ્પય) ૪. દેખે શ્રી જિનરાજ, આજ સબ વિઘન નશાયે,
દેખે શ્રીજિનરાજ, આજ સબ મંગલ આયે. દેખે શ્રીજિનરાજ, કાજ કરના કછુ નાહીં, દેખે શ્રીજિનરાજ, હીંસ પૂરી મન માહીં. તુમ દેખે શ્રીજિનરાજ પદ, ભૌજલ અંજુલિજલ ભયાર, ચિંતામનિપારસકલ્પતરુ, મોહ સબનિસો ઉઠિ ગયા..
(દોહરા) ૫. તુમ નિરખત મુઝકો મિલી, મેરી સંપત્તિ આજ,
કહાં ચક્રવતિ સંપદા, કહાં સ્વર્ગ સામ્રાજ. નામ ઉચારત સુખ લહૈં, દર્શનનો અધ જાય, પૂજત પાર્વે દેવ પદ, ઐસે હૈ જિનરાય. વંદત હું જિનરાજ મેં, ધર ઉર સમતાભાવ,
તન-મન-જન-જગજાલૌં, ધર વિરાગતાભાવ. | દર્શન કર્યા પછી શાંતિથી બેસીને પોતાની શક્તિ-ભક્તિ-સમય પ્રમાણે વિશેષ સ્વતિ બોલવી, પૂજા કરવી, અભિષેક કરવો કે શાંતિપાઠ કરવો. થોડીવાર બેસી પ્રભુનામનો (મંત્રનો) જાપ કરવો, સ્વાધ્યાય કરવો અને આ વિધિ પૂરી થયે શુદ્ધ ચિત્તથી પ્રભુનું ફરીથી સ્મરણ કરી વિધિને સમાપ્ત કરવી.
પૂજા : ભગવાનની કે સદગુરુની પૂજાના અનેક પ્રકારો શાસ્ત્રોમાં વર્ણવેલા છે, તેમાંના મુખ્ય બે પ્રકાર છે : દ્રવ્ય-પૂજા અને ભાવ-પૂજા.
દ્રવ્યપૂજા: મોટા ભાગના ભક્તો માટે આ પ્રકારની પૂજા જરૂરી અને ઉપકારી છે. નીચેની સાધકદશામાં નિરાકાર-નિરંજન પરમાત્માનું સ્મરણ-ધ્યાન
૧. હોંશ, અભિલાષા. ૨. અપાર સંસારસાગર અંજલિના જળ સમાન
થઈ ગયો. ૩. પાપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org