________________
૨
૫
ભક્તિમાર્ગની આરાધના
(દોધકાંત બેસરી છંદ-ષટ્રપદ) ઈહિવિધિ શ્રી ભગવંત, સુજસ જે ભવિજન ભાષહિ, તે જન પુણ્યભંડાર, સંચિ ચિરપાપ પ્રણાસહિ. રોમ રોમ તુલસંતિ, અંગ પ્રભુ ગુણમન ધ્યાવહિ; સ્વર્ગસંપદા ભુંજ વેગ પંચમગતિ પાવહિં. યહ કલ્યાણમંદિર કિયો, કુમુદચંદ્રકી બુદ્ધ ભાષા કહત બનારસી' કારણ સમકિત શુદ્ધ શ્રી કલ્યાણમંદિર સ્તોત્ર : ૪૩-૪૪, શ્રી બનારસીદાસકૃત પદ્યાનુવાદ
(રાગ કાફી) ૩. ઈણ વિધ પરબી મન વિસરામી જિનવર ગુણ જે ગાવે, દીનબંધુની મહેર નજરથી, આનંદધન પદ પાવે. હો મલ્લિજિન..
–શ્રીમદ્ આનંદધનજીકૃત મલ્લિનાથસ્વામીનું સ્તવન
(છપ્પય) ૪. હે કલિ કલમસ ખાનિ, પાપ મેં સ્વાભાવિક રુચિ,
હોઈ ન સાધન-ભજન ન જપ તપસંયમ વ્રત શુચિ | અલપ આયુ, લઘુ બુદ્ધિ, અલપ પૌરુષ બીરબલ ! કલિયુગ સાધન સરલ, સરસ હરિકીર્તન કેવલ ! જૈસે જરતી અગિનિકુ, કરેં શાંત જલ, તામહિ રવિ, ત્યાં કલિ દુરગુન દમન હિત, પ્રભુકીર્તનકું, કહહિં કવિ.
- પ્રાચીન હિન્દી કવિ ૫. “નિરંતર મારા ધ્યાનમાં લાગેલા અને પ્રીતિપૂર્વક મારું ભજન કરવાવાળા તે ભક્તોને હું તત્ત્વજ્ઞાનરૂપી યોગ આપું છું, જેનાથી તેઓ મને પ્રાપ્ત કરે છે.”
– શ્રીમદ્ ભગવદ્ગીતા : ૧૦-૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org