________________
ભક્ત અને ભગવાન
તેથી કોઈપણ પ્રકારની મોહાંધતાને વિશે રુચિપૂર્વક - બુદ્ધિપૂર્વક પ્રવર્તતા નથી. આમ કરવા માટે ખાવામાં, પીવામાં, હરવા-ફરવામાં, વાતચીતમાં, ધંધા-વ્યાપારમાં, લેણદેણમાં, કૌટુંબિક સંબંધોમાં કે અન્ય કોઈ પણ કાર્યમાં તે ભક્ત તીવ્રપણે આસક્ત થઈ જતો નથી. જગતના સમસ્ત પદાર્થો પ્રત્યેની મોહમાયાને ઘટાડવાનો પ્રયત્ન ભક્તજન નિરંતર કર્યા જ કરે છે. માટે જ કહ્યું છે :
(દોહરા) વિષયસે લગી પ્રીતડી, તબ હરિ અંતર નાહિં; જબ હરિ અંતરમેં બસે, પ્રીતિ વિષયસે નહિં.
- કબીરનાં આધ્યાત્મિક પદો ૧-૬-૧ આ પ્રમાણે ઉપર વર્ણવેલા ગુણો જયારે ભક્તના જીવનમાં પ્રગટે છે અને પરિપક્વતાને પામે છે ત્યારે તે ખરેખર ભક્તિની આરાધનામાં ત્વરાથી આગળ વધે છે. આવા ભક્તનું સુંદર શબ્દચિત્ર શ્રીરામચરિતમાનસમાં દષ્ટિગોચર થાય છે :
(ચોપાઈ) સરલ સુભાવ ન મન કુટિલાઈ | જથા લાભ સંતોષ સાદાઈ | બૈર ન બિગ્રહ આસ ન ત્રાસા ! સુખમય તાહિ સદા સબ આસા ! અનારંભ અનિકેત અમાની અનધર અરોષ દચ્છપ વિજ્ઞાની | પ્રીતિ સદા સજ્જન સંસર્ગાતૃન સમ વિષય સ્વર્ગ અપવર્ષા
આવો જે ભક્ત તેણે કોની ભક્તી કરવી ? અને શા માટે કરવી ? એમ પ્રશ્ન થાય તેનો ઉત્તર એ છે કે તેણે ભગવાનની, સદ્ગુરુની અને શુદ્ધ ૧. ઘર વગરના ૨. વિનયી
૫. કુશળ ૬. મોક્ષ
૪.
ક્ષમાવાન,
પાપરહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org