________________
સંત-ભક્તોનાં ચરિત્રો
તેમના સાહિત્ય પરથી તેઓએ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરેલો મનાય છે.
માળવાના પ્રસિદ્ધ રાજા ભોજના કાકા મહારાજા મુંજના સમયમાં તેઓ વિદ્યમાન હતા અને મુંજ રાજા જે અનેક વિદ્વાનો, કવિઓ અને સાહિત્યકારોનું પોતાના રાજદરબારમાં સન્માન કરતો હતો તેમાં શ્રી અમિતગતિનું સ્થાન બહુ ઊંચું હતું.
જીવનકાર્ય અને સાહિત્યનિર્માણ : માથુરસંઘની ગુરુપરંપરામાં તેઓને આચાર્યપદ પ્રાપ્ત થયું હતું. તેનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે :
વીરસેન
દેવસેન
અમિતગતિ (પ્રથમ)
નેમિષણ
માધવસેન
આપણા ચરિત્રનાયક અમિતગતિ (દ્વિતીય)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org