________________
ભક્તિમાર્ગની આરાધના
આડંબરની છાંટ હોય છે. ચાંડાલને ત્યાં જન્મ લેનારમાં પણ સમ્યક્દર્શનનો ઉદ્ભવ થાય તો દેવો પણ તેને દેવસમાન માને છે. આ ગ્રંથમાં મુખ્યત્વે આટલી વાતોનો નિર્દેશ છે :
૮૩
૧. આત્મદર્શન (સમ્યગ્દર્શન)નો મહિમા. શ્રાવકના આઠ મૂળ ગુણોનું વિવેચન.
૨.
૩.
(અરિહંત) પરમાત્માની પૂજાનું મહત્ત્વ.
૪. વ્રતોનું સમ્યક્ પાલન કરનાર મહાનુભાવોનાં ચરિત્રો. ૫. મોયુક્ત મુનિની અપેક્ષાએ નિર્મોહી શ્રાવકની શ્રેષ્ઠતા. સમ્યગ્દર્શનયુક્ત ચાંડાલને પણ દેવતુલ્ય ગણવાનો
૬. ઉદાર દૃષ્ટિકોણ
૭. સમાધિમરણનું સ્વરૂપ, વિધિ અને માહાત્મ્ય.
આમ વિવિધરૂપે ધર્મનું પદ્યમય, સુંદર તથા બુદ્ધિયુક્ત આલેખન કરીને સમન્તભદ્રાચાર્યજીએ જૈનશાસનની ઉત્ક્રાન્તિમાં અમૂલ્ય ફાળો આપ્યો છે.
પરમભક્તિ, ઉત્તમ જ્ઞાન, દૃઢ ચારિત્ર, પરીક્ષાપ્રધાનપણાની સાથે સાથે શ્રદ્ધાવન્તપણું, સત્યનું અનુશીલન અને સર્વજ્ઞના શાસન પ્રત્યે સર્વસમર્પણતાના ભાવાવાળા આવા આચાર્યશ્રીને આપણા વારંવાર નમસ્કાર હો ! નમસ્કાર હો !
[૨] યુગપ્રધાન આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર
પોતાના બહુમુખી વિશિષ્ટ વ્યક્તિત્વ દ્વારા જૈન ધર્મમાં સર્વમાન્યતા પ્રાપ્ત કરનાર આચાર્ય શ્રી સિદ્ધસેન મહાન ભક્ત, તાર્કિ, વાદી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org