SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ રતનદીપ અમોલક લીજિયે, નિજ સુયોગ્ય મનોહર કીજિયે; અતુલ મોહમહાતમ કો હરૂ, રિષભદેવ ચરનપૂજા કરું. છે હ્રીં શ્રીઆદિનાથ જિનેન્દ્રાય મોહાંધકારવિનાશનાય દીપ નિવપામીતિ સ્વાહા. સરસ ધૂપ સુગંધ સુહાવની, અગર આદિક દ્રવ્ય સુપાવની; ધૂપ ખેય દુખદ વિધિકો હ૩, રિષભદેવ ચરનપૂજા કરું. ૐ હ્રીં શ્રી આદિનાથ જિનેન્દ્રાય અષ્ટકર્મદહનાય ધૂપ નિર્વપામીતિ સ્વાહા. સરસ મિષ્ટ ફલાવલિ લીજિયે, ચરણ જિનવર ભેટ કરીજિયે; સહજ રૂપ સુધી રમણી વરૂ, રિષભદેવ ચરનપૂજા કરૂં. હી* શ્રી આદિનાથજિનેન્દ્રાય મોક્ષફલપ્રાપ્તયે ફલં નિર્વપામીતિ સ્વાહા. જલફલાદિક દ્રવ્ય મિલાયકે, કનકથાલ સુ અર્ધ બનાયકે; નિજ સ્વભાવ અરી વિધિકો હj, રિષભદેવ ચરનપૂજા કરું. 32 હી* શ્રી આદિનાથજિનેન્દ્રાય અનઈપદપ્રાપ્તયે અઈ નિર્વપામીતિ સ્વાહા. // ઇતિશ્રી દેવાધિદેવ પ્રથમ તીર્થકર ભગવાન શ્રી આદિનાથ જિનેન્દ્રાણાં ભાવપૂજ સમાપ્તા / // અથ તેષામેવ પંચકલ્યાણકઅર્થ: પ્રારભ્યતે I પંચકલ્યાણકાઈ જ મોતિયાદામ છંદ જ અષાઢ વદી દ્વિતીયા દિન જાન, તજો સરવારથસિદ્ધિ વિમાન; ભય ગરભાગમ મંગલ સોય, નમું જિનકો નિત હર્ષિત હોય, 3 હું શ્રીઅષાઢવદીહિતીચામાં ગર્ભકલ્યાણકપ્રામાયશ્રીઆદિનાથ જિનેન્દ્રાય આઈ નિર્વપામીવિત રવાહા. સુચેત વદી નવમી દિન જાન, ભય શુભ તા દિન જન્મકલ્યાન; સુરાસુર ઇન્દ્ર શચીજુત આય, કરી ગિરશીસ મહોત્સવ જાય. છે હીં શ્રીચેનવદીનવમ્યાં જન્મકલ્યાણકપ્રામાય શ્રી આદિનાથ જિનેન્દ્રાય અર્ધ નિર્વપામીતિ સવાહા. વદી નવમી શુભ ચૈત બતાય, પ્રભૂ ઢિંગ દેવ રિષીશ્વર આય; કરી બહુ ભક્તિ નવાય સુભાલ, લયી તપ તાદિન શ્રી જિન હાલ. ૐ હ્રીં શ્રીચત્રવદનવમ્યાં તપકલ્યાણકપ્રામાયશ્રીઆદિનાથ જિનેન્દ્રાચ અર્ધ નિર્વપામીતિ સ્વાહા. : * * .* - - * * - * * * w * * . . . * * . . . . . . #જ હું - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001281
Book TitleJinendra Pooja
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Puja, & Pooja
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy