SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ( શ્રી આદિનાથ જિનપૂજા બળદ /અથશ્રીદેવાધિદેવપ્રથમ તીર્થંકરભગવાન શ્રીઆદિનાથ જિનેન્દ્રાણાં ભાવપૂજ પ્રારભ્યતે I છે અહિલ્લ છંદ છે કર્મભૂમિકી આદિ રિષભ જિનવર ભયે, ધર્મપંથ દરશાય સકલ જગ સુખ દયે; તિનકે પદ ઉર ધ્યાઇ હરષ મનમેં ધરૂં, અત્ર તિષ્ઠ જિનરાજ ચરણ પૂજા કરૂં. ૩ હીં શ્રી આદિનાથ જિનેન્દ્ર ! અત્ર અવતર અવતર, સંવોપટ, ઇતિ આહવાનનાં ૐ હ્રીં શ્રીઆદિનાથ જિનેન્દ્ર! અત્ર તિષ્ઠ તિષ્ઠ, ઇ: :, ઇતિ સ્થાપના ૐ હ્રીં શ્રી આદિનાથ જિનેન્દ્ર ! અત્ર મમ સન્નિહિતો ભવ ભવ વષટ, ઇતિ સન્નિધિકરણ | સુન્દરી છંદ પરમ પાવન ઉજ્જવલ લાયકે, જલ જિનેશ્વર ચરણ ચઢાયકે; જનમ મરણ ત્રિદોષ સર્બે હજું, રિષભદેવ ચરણપૂજા કરૂં. ૐ હ્રીં શ્રી આદિનાથજિનેન્દ્રાય જન્મજરામૃત્યુવિનાશનાય જલ નિર્વપામીતિ સ્વાહા. સરસ ચંદન ગંધ સુહાવનો, પરમ શીતલ ગુણ મન ભાવનો; જન્મતાપ તૃષાદુખકો હj, રિષભદેવ ચરણપૂજા કરૂં. ૐ હ્રીં શ્રી આદિનાથજિનેન્દ્રાય ભવતાપવિનાશનાય ચંદન નિર્વપામીતિ સ્વાહા. શરદ ઇન્દુ સમાન સુહાવનો, અમલ અક્ષત સ્વચ્છ પ્રભાવનો; સહજ રૂપ સુધી રમણી વરૂં, રિષભદેવ ચરનપૂજા કરૂં. હીં શ્રી આદિનાથ જિનેન્દ્રાય અક્ષયપદપ્રાપ્તયે અક્ષતાનું નિર્વપામીતિ સ્વાહા. કુસુમરન સુવર્ણમઇ કરોં, કનક ભાજનમેં બહુતે ભરોં; મદનબાન મહાદુખકો હજું, રિષભદેવ ચરનપૂજા કરૂં. ૐ હ્રીં શ્રી આદિનાથ જિનેન્દ્રાય કામબાણવિધ્વંસના પુષ્પ નિર્વપામીતિ સ્વાહા. સરસ મોદન પાવક લીજિયે, ચરુ અનેક પ્રકાર સુકીજિયે; અસદવેધ સુધા દુખકો હજું, રિષભદેવ ચરનપૂજા કરું. ૐ હ્રીં શ્રી આદિનાથ જિનેન્દ્રાય સુધારોગવિનાશનાય નૈવેધ નિર્વપામીત સ્વાહા. ર . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001281
Book TitleJinendra Pooja
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Puja, & Pooja
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy