SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ સાધક-સાથી સિપાઈઓ અને અન્ય માણસોએ કહ્યું : “મહારાજ આ બાઈએ આપને પથરો મારવાની ધૃષ્ટતા કરી છે, તેથી તેને તો કઠોર દંડ આપવો જોઈએ.’ રણજિતસિંહ કહે, ‘ભાઈઓ ! જો એક બુદ્ધિ વગરનું વૃક્ષ પણ પથરો મારનારને સુંદર ફળ આપે તો આપણે બુદ્ધિમાન મનુષ્ય થઈને તેને કેવી રીતે દંડ આપીએ ?' આથી જ મહાન, ઉપકારી અને ક્ષમાવાન મહારાજ ભારતના પ્રથમ પંક્તિના રાજવીઓમાં સ્થાન પામ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy