________________
યશોવિજયજી મહારાજ, વિવર્ય શ્રી દેવચંદ્રજી મહારાજ અને હું આત્મા છું, શ્રી મોહનવિજયજી મહારાજ... આ ચાર ચોવીસીઓ આપના સવક
સૌનો મિત્ર છું.” ગુજરાતમાં ઘણી પ્રસિદ્ધ છે. એમાં અધ્યાત્મદષ્ટિ સંપન્ન જ્ઞાની પુરુષોના અનેક પદ .
“હું પ્રભુનો પ્રભુ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહિ, જે પ્રભુ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહિ.”
કોઈ કહે કે “હે ભગવાન ! હું તમારી આટલી ભક્તિ કરું છું ને મને કેમ દુઃખ આવ્યું ?' અરે ! પણ એ તો રામ ભગવાનને પણ દુ:ખ આવ્યું હતું. રાજા તરીકે તો ન રાખ્યા પણ પ્રજા તરીકે પણ ન રાખ્યા. જંગલમાં જવું પડ્યું. મહાસતી સીતાને કેટલું દુઃખ આવ્યું ! રાવણ ઉપાડી ગયો, અને વળી પાછા લવ-કુશનો જન્મ થવાનો હતો એ વખતે વનમાં એકલા જવું પડ્યું. મહાસતી સીતા, મહાન ધર્માત્મા, આગામી ગણધર તેમને પણ આવું દુઃખ !
પાંડવોને દુઃખ ઓછું પડ્યું? સાહેબ ! આ તો બધી પુરાણની વાત !'
તો અત્યારની વાત કરીએ. આનંદઘનજી મહારાજની વાત તો યાદ છે ને ? લોકોએ કાઢી મૂક્યા એટલે એમણે પણ સંપ્રદાયનો ત્યાગ કરી દીધો.
લઘુરાજસ્વામીને પણ સંપ્રદાયવાળાએ કહ્યું કે એમને આહાર આપવો બંધ કરી દો.
જગત-ભગતને અનાદિનું વેર છે. લોકદષ્ટિ અને જ્ઞાનીની દષ્ટિને પશ્ચિમ-પૂર્વ જેટલો તફાવત છે. તેથી જ્ઞાનીને હંમેશાં જગતનાં મનુષ્યો સર્વ પ્રકારનાં દુઃખ દેવામાં બાકી રાખતાં નથી અને છતાં જ્ઞાની કહે છે તમારું સૌનું પરમ કલ્યાણ થાઓ ! તમને આનંદ-મંગળ પ્રાપ્ત થાઓ ! તમો મને દુઃખ દો પ૧
- પ્રાર્થના છે
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org