________________
એ વિશ્વાસનું પ્રતીક છે અને વિશ્વાસ વિષે ગાંધીજી કહે છે કે
હું આત્મા છું, Faith begins where the logic ends. જ્યાં તર્ક સમાપ્તિને ( આપનો સેવક છું.)
સૌનો મિત્ર છું." પામે છે ત્યાં સતુશ્રદ્ધાનો પ્રારંભ થાય છે. Bar at Law વાળા માત્ર બુદ્ધિથી પ્રાર્થના સમજી શકશે નહિ. “પૌરાણિક અને ઐતિહાસિક – એમ અનેક દૃષ્ટાંતોએ પ્રાર્થનાના સિદ્ધાંતની પુષ્ટિ કરી છે. મહાસતી દ્રૌપદી, મહાસતી સીતા, અંજનચોર આદિ પૌરાણિક દષ્ટાંતો છે. આચાર્યશ્રી સમતભદ્રસ્વામી, આચાર્યશ્રી માનતુંગાચાર્ય, ભક્તકવિશ્રી નરસિંહ મહેતા અને પ્રભુપ્રેમમસ્ત શ્રી મીરાંબાઈ આદિ ઐતિહાસિક દૃષ્ટાંતો છે. આ વડે પ્રાર્થનાની સાધના - પ્રણાલીની સફળતાપૂર્વક સિદ્ધિ થાય છે.”
પ્રાર્થનાથી એક જ વ્યક્તિને ફાયદો થયો હોય એવું નથી, અનેક વ્યક્તિઓને ફાયદો થયો છે. તેમાં પૌરાણિક પણ છે. પૌરાણિક એટલે પ્રા ઐતિહાસિક એટલે Prehistorical અને ઐતિહાસિક એટલે Historical. કારણ કે આચાર્યશ્રી સમંતભદ્રાચાર્ય બીજી સદીમાં થયા. આચાર્યશ્રી માનતુંગાચાર્ય છઠ્ઠી સદીમાં થયા. ભક્ત કવિ નરસિંહ મહેતા અને ભક્ત કવિયત્રી મીરાંબાઇ, લગભગ પંદરમી સદીના અંતમાં થયા.
આ બધાય મહાન પુરુષોને આજેય હજારો અને લાખો વર્ષ પછી પણ આપણે યાદ કરીએ છીએ. અંજનચોરની દઢ શ્રદ્ધાને યાદ કરીએ છીએ. સુદર્શન શેઠના એકપત્નીવ્રત અને દઢતાને કારણે શૂળીનું સિંહાસન થઈ ગયું !!
“જે થવાનું હશે તે થશે. સત્યનું આચરણ કરતાં કરતાં, શીલની રક્ષા કરતાં કરતાં મૃત્યુ આવે તો વાંધો નથી.' - આ છે શ્રદ્ધા. “વિપદ પડે પણ વણસે નહિ,
પ્રાર્થના સોઈ હરિજનના પરમાણ રે.
૨૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org