________________
જાગાકાર
હું આત્મા છું.'
ભગવાનને ભજવાં એટલે ભગવાનની સ્તુતિ કરવી. ( આપનો સેવક છું, ઇત્યાદિ (સૌનો મિત્ર છું.”
(૩) “જો કે પરમાત્મા કે સગુરુને ભક્ત તરફથી કોઈ સ્તુતિ-ભક્તિ-પ્રાર્થના વગેરેનું પ્રયોજન નથી, છતાં જ્યાં સુધી તે પ્રમાણે ન કરવામાં આવે ત્યાં સુધી ભક્તનો અહંભાવમમત્વભાવ વિલય પામતો નથી અને તેમ થયા વિના પરમાર્થ મોક્ષમાર્ગની સિદ્ધિ પણ થઈ શકતી નથી.”
કોઈ કહે કે, “આત્મામાં જ લીન થવું છે ને ? તો ભગવાનને ક્યાં વચ્ચે લાવવા નકામાં ! આપણે Middle man નું કામ નથી. આપણે વચ્ચે કોઈને દલાલી આપવી જ નહિ. તમે કહો છો કે મારે આત્મામાં લીન થવાનું છે અને હું આત્મામાં લીન થઇ જાઉં છું !”
જવાબમાં શ્રીગુરુ કહે છે, “આ તારો ભ્રમ છે ! આત્મામાં લીન થવાનો ક્રમ તને ખબર નથી. ઉત્કૃષ્ટ લીનતા સવિકલ્પનિર્વિકલ્પ સમાધિની સ્થિતિમાં હોય છે અને તેની વ્યવસ્થા એ પ્રકારે છે કે અમુક કાળ સવિકલ્પ સમાધિમાં ત્યાં ટકે અને પછી નિર્વિકલ્પ સમાધિમાં જવું જ પડે. પણ ત્યાં વધારે ટકી શકતો નથી, એટલે પાછું સવિકલ્પ સમાધિમાં આવવું પડે છે. તું એમ કહે છે કે આપણે ભગવાનને વચ્ચે લાવવાની જરૂર નથી, ગુરુને લાવવાની જરૂર નથી. તમે મને આત્મા સમજાવો અને હું આત્મામાં લીન થઈ જાઉં !”
ભાઈ ! એ સદ્વ્યવહાર છે. એ પરમાર્થમૂલક સવ્યવહાર છે. એ સવ્યવહારથી સદગુરુ, પરમાત્મા અને ધર્મનું યથાર્થપણે શરણ ગ્રહણ કરવાથી વિવેકી જીવને ક્રમશ: નિર્વિકલ્પ-સમાધિની યથાયોગ્ય સિદ્ધિ થાય છે. જો માત્ર દેવ
ગુરુ-ધર્મમાં અટકી જાય ને પોતાના આત્મા તરફ વળે નહિ, 0" તો ન ચાલે. એવા અંધભક્તની વાત નથી. અહીં તો વિવેકી
-૪,નીમકતા શ્વકીકરાઅજામ કાકા પાદરામજનક મજાકમwાકાન ના જમાના મારા નામ ન ધધામ કામકાજના સાકાર કરવાના કારતક
કમીનન+રા+માતાજકોટના કનખકદમ જનમકીનt withlanકાળકાના મતદાન જામનગરના કામકાજમાં એકતા ના કરનારા કારાવાસ માકાદાર કાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org